________________ (24) આત્મોન્નતિ. છે. જ્યાં સુધી અશુભ કર્મના ઉદયને કાળ પૂર્ણ થયો નથી ત્યાં સુધી દુઃખ જોગવવું પડશે. રાજા હો કે રંક હૈ, ઇંદ્ર છે કે કીટ હ અને નર હે વા નારી હે પણ જેણે જેવા પ્રકારનું અશુભ કર્મ બાંધ્યું હોય તેને તેવા પ્રકારને ઉદય દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવના યેગે જોગવવો જ પડે છે. કેઈએ એવું કર્મ ઉપાર્જન કર્યું હોય છે કે જેથી તે માતાના ઉદરમાંજ મરણને શરણ થઈ જાય છે, કેઈ જીવે એવું કર્મ કર્યું હોય છે કે જેથી તે માતાના ઉદરમાંથી બાહર નીકળતાં આડે આવે છે, તેથી તેના શરીરને કાપવું પડે છે અને માતા મૃત્યુ પામી જાય છે. કર્મને કઈ જીવ જન્મથી અંધ અને બેહેરે થાય છે. એ સર્વના કર્મના વિપાક છે. કરેલા કર્મોને ભેગવ્યા શિવાય છુટકે થતો નથી. ભદ્ર, જુવાને કર્મોની શક્તિ કેવી પ્રબળ છે? રામચંદ્ર જેવા સમર્થ રાજકુમારને રાજ્ય છે વનમાં ચાલ્યા જવું થયું હતું. સીતા જેવી સતીને માથે ખોટું કલંક આવ્યું હતું. મુંજ રાજાને ઘેર ઘેર ભિક્ષા માગવી પડી હતી. કર્મની વિચિત્રતા અનિર્વચનીય છે. રાજાને રંક બનાવે છે, અને રંકને રાજા બનાવે છે. જે નિધન હોય છતાં સામાયિક, પિષધ, પ્રતિકમણ, ગુરૂવૈયાવચ્ચ, અભયદાન અને સુપાત્ર દાનના સદ્વિચાર કરે છે અને સાદી ભાવના ભાવ્યા કરે છે અને પિતાથી બને તેવી રીતે વ્યવહારમાં પણ શુદ્ધ રીતે પ્રમાણિકપણે વર્તે છે. જે જીવ હાલ દુઃખ ભેગવતે હેય, નિર્ધન સ્થિતિમાં આવી પડે હોય તે પણ જે ધર્મ કરે છે તેથી તે પુણ્ય બાંધે છે. તે બીજા ભવમાં પુણ્યનાં ફલ ભેગવશે. તે પુણ્યાનુબંધી પાપ કહેવાય છે. 3 પાપાનુબંધી પુણ્ય–જે જે જીવ હાલ પુણ્યના ઉદયે રાજ્ય દ્ધિ જોગવે છે. મોટા મોટા વેપારી કરેડો રૂપીઆ પેદા કરી ગાડી, વાડી અને લાડના વિલાસે ભેગવે છે અને મેટા મોટા બંગલાએ બાંધે છે. માન અને તાનમાં મશગુલ રહેલા ઘણાઓ. અભક્ષ પદાર્થો ખાય છે, અપેય પદાર્થો પીવે છે. હજારે લેકે મૃગયા કરે છે અને એશઆરામ ભોગવે છે. બીજા પણ જીવહિં. સાના અને ચેરીના વ્યાપારથી મેટા તાલેવંત બની જાય છે. કેટલાએક કુડ-કપટ અને વ્યભિચારથી આગળ વધતા દેખાય છે. આવા