________________ યાત્રા 6 ડી. (ર ) સત્ય છે, અને તેનું ફલ અવશ્ય શુભજ મળે છે. મનુષ્યને ધર્મની ઘણી જ અગત્ય છે, અને તે માનવ જીવનમાંથી જ મેળવી શકાય છે. જેમ છાશમાંથી માખણ, કાદવમાંથી કમળ, અને વાંશમાંથી મુક્તામણિ સારભૂત હોઈ ગ્રહણ કરવા ગ્યા છે, તેમ મનુષ્ય જન્મમાંથી સારભૂત ધર્મજ ગ્રહણ કરવા વ્ય છે. જે દુર્ગતિમાં પડતાં પ્રાણીઓને ધારણ કરી રાખનાર હેચ,-અટકાવનાર હોય અને સગતિમાં લઈ જનાર હાય અર્થાત્ જન્મ મરણના કિલષ્ટ દુઃખથી મુક્ત કરનાર હેય તેજ ધર્મ કહેવાય છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર-આ ત્રિપુટીમાં એ પૂર્વોક્ત સામર્થ્ય હેવાથી તેજ ધર્મ ગણાય છે. ભદ્ર, જીવાજીવાદિ તને અવધ જેનાથી થાય છે, તેને મહાપુરૂષ સમ્યજ્ઞાન કહે છે. જીવ આત્મા અને તેનાથી વ્યતિરિક્ત-અછવ આ બે વસ્તુથીજ જગત ભરપૂર છે. આ દુનિયાના સર્વ દશ્ય અને અદશ્ય પદાર્થોને સમાવેશ તેમાં જ થાય છે. જડ પદાર્થની સાથે આત્માની જે આસક્તિ છે, તેનાથી જ આ સર્વ પ્રપંચને દેખાય છે. આત્મા અને પુદગલેની (જડપદાર્થોની) મિશ્રતા તેજ આ સર્વ દેહ ધારણ કરવાનું કારણ છે અને તે મિશ્રતાનું કારણ ઈચ્છાનિણ જડ પદાર્થોની પ્રાપ્તિથી થતે હર્ષ તથા શેક કારણ છે. તે જડપદાર્થોને માટે ઉત્પન્ન થતા રાગદ્વેષથી કર્મે અનેક રૂપે હેચાઈ જઈ આત્માના શુદ્ધ ગુણેને આવરે છે–દબાવે છે. તે કર્મના આવરણની મદદથી આત્મા ચતુર્વિધ ગતિમાં ભ્રમણ કરતાં નાના પ્રકારની યાતનાઓ અનુભવે છે. તે વિવિધ યાતનાઓની શાંતિનું મુખ્ય કારણ જ્ઞાન છે. જ્ઞાનથી સત્યાસત્યને, હિતાહિતને, નિત્યાનિત્ય અને સ્વરૂપને બોધ થાય છે. વસ્તુને વસ્તુરૂપે બેધ થતાં સત્ય અને હિતકારી વસ્તુ તરફ પ્રીતિ થાય છે. તે જ સુખદાયક છે, એવું શ્રદ્ધાન પ્રગટે છે. આ શ્રદ્ધાન થવાથી તે પ્રમાણે વર્તન કરવાની ઈચ્છા થાય છે અને તે પ્રમાણે વર્તન કરતાં આત્મા પિતાના વિશુદ્ધ સ્વરૂપને પામી શકે છે. આથી એટલે ફલિતાર્થ થયે કે જ્ઞાનથી સત્ય વસ્તુ જણાય છે, દર્શનથી તેમાં શ્રદ્ધાન થાય છે અને ચારિત્રથી તે પ્રમાણે વર્તન કરાય છે. અથવા સત્ય વસ્તુને જણવી તે જ્ઞાન, તેને નિશ્ચય તે દર્શન અને જેવું જાણ્યું, જેવું શ્રદ્ધાહ્યું,