________________ (10) આત્મોન્નતિ, મારે નહીં તે સાર્વભૌમ અથવા પૂર્ણ અહિંસા વ્રત કહેવાય છે, તેની અપેક્ષાએ આ સ્થલ અહિંસાવ્રત છે. * 1. ત્રસ અને સ્થાવર એ જીના બે ભેદ છે. જે હાલે ચાલે તે ત્રસ જીવ કહેવાય છે અને જે નામ કર્મોદયવાળા સ્થિરછવ તે સ્થાવર કહેવાય છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, અને વનસ્પતિ– આ પાંચ જાતના અને સ્થાવર કહે છે. એ પાંચ જાતના નું સર્વથા નિરંતર રક્ષણ કરવું, તે ગૃહસ્થને માટે અશકય છે, તેથી તેમણે ત્રસજીને ખાસ બ. ચાવ કર જોઈએ; તેમાં પણ જે અપરાધી ત્રસ જીવે છે, તેમને સર્વથા બચાવ ગૃહસ્થથી થઈ શક્યું નથી. તેમ વળી આરંભથી પણ ત્રસ જીવેનો વિનાશ થવાનો સંભવ છે, માટે નિરપરાધી, આરમ્ભ શિવાય સંકલ્પથી જાણી જોઈને મારવાની બુદ્ધિથી ત્રસ જીવેને ન મારવા આટલે બચાવ ગૃહસ્થાએ પહેલા અહિંસા ત્રતમાં કર જોઈએ. 2 સ્થૂલ મૃષાવાદ વિરમણ-ગૃહસ્થથી સર્વથા મૃષાવાદને ત્યાગ થઈ શકતા નથી, તેથી તેમણે સ્થૂલ મૃષાવાદને ત્યાગ કરે જોઈએ. “હું આજે દશ વાગે આવીશ” એમ કહી દશ અને એક મીનીટે જે જાય તે મૃષાવાદને દોષ લાગે છે. “આ આંબાનું વન છે એમ કહેતાં તેમાં જે કોઈ બીજા વૃક્ષો હોય તે પણ અસત્ય દેષ લાગે છે. આ જાતિના સર્વ સૂક્ષ્મ અસત્ય ગણાય છે; તેવી તીવ્ર જાગ્રતિ ન હોવાથી આ સૂક્ષ્મ અસત્યને ત્યાગ ગુડથી થઈ શકતું નથી માટે તેઓએ જેને લેકે વ્યવહારમાં અસત્ય ગણે છે, તેવા સ્થલ-અસત્ય બોલવાને ત્યાગ કરે, જે કન્યા સંબંધી, જાનવર સંબંધી, ભૂમિ સંબંધ જુઠું ન બોલવું તેમજ થાપણ ન એળવવી અને ખોટી સાક્ષી ન પુરવી ખોટા લેખ ન કરવા તે ગ્રહસ્થનું બીજું વ્રત છે. 3 સ્થલ-અદત્તાદાન વિરમણ ચેરી કરવી નહીં. માલીકની રજા શિવાય એક તૃણમાત્ર લેવું, તે ચેરી ગણાય છે, પણ ગૃહસ્થોથી તદન ચેરીને ત્યાગ થઈ શકતું નથી. તેથી તેમણે સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત લેવું જોઈએ. ખાતર પાડવું, તાળું તેડી લઈ જવું,