________________ યાત્રા 5 મી. (20) ગ્યતા ન થાય, ત્યાંસુધી ગૃહસ્થ ધર્મ અંગીકાર કરે તે પણ શ્રેષ્ઠ છે. ગ્યતા વધારવાનું તે પરમકારણ છે. યેગ્યતા શિવાય ઉચ્ચપદારેહણ કરી પછી ગુણોની વૃદ્ધિ કરવી, એ મુશ્કેલી ભર્યું કામ છે. તેવાઓને તે પદથી પાછું પડવું પડે છે, માટે ગ્યતા ન હોય તે તે ગ્યતા મેળવવા પ્રયત્ન કરે. તે પદ મેળવવાની યોગ્યતા જ્યાંસુધી ન મેળવી શકાય ત્યાં સુધી ડી ગ્યતાવાળો કે પિતાની લાયક ગ્યતાવાળા ગૃહસ્થ ધર્મ સ્વીકાર કરવો. આ વખતે શોધચંદ્ર અંજલિ જે વિજ્ઞપ્તિ કરી–“મહાત્મા, કૃપા કરી આપ ગૃહસ્થ ધર્મને સંક્ષિપ્ત ઉપદેશ આપો કે જેથી અમને અમારા જીવનમાં ઊપયેગી થાય. આ૫ મહાત્માની વાણીની અંદર રહેલ ધર્મનું રહસ્ય અમારા હૃદય ઊપર સત્વર આરૂઢ થઈ જાય છે. તેની આ પ્રાર્થના ઊપરથી મહાત્માએ તત્કાળ ગૃહસ્થ ધર્મને ઉપદેશ આ પ્રમાણે કો. ગૃહસ્થ ધર્મ. ભદ્ર, આત્મસ્વરૂપ (હું કોણ છું?) જાણ્યા પછી અને આ સંસારનું વિચિત્ર સ્વરૂપ જોયા પછી ગૃહાવાસમાં રહેલા ગૃહસ્થાએ યથાશક્તિ એક પગલું પણ આગળ વધવું જોઈએ. તે એજ કે, તેમણે પ્રથમ ગૃહસ્થ ધર્મના વતે ગ્રહણ કરવા જોઈએ. થોડાં પણ આશ્રદ્વાર રેકવાથી કર્મપ્રવાહ આવતે ઓછો થાય છે. જેટલાં પ્રમાણમાં આશ્રવદ્વાર રોકાશે, તેટલા પ્રમાણમાં કર્મપ્રવાહ આવતા અટકશે. આમજ હોવાથી કેટલા પ્રમાણમાં તે દ્વાર બંધ કરવા?” આ પ્રશ્નને અવકાશ રહે જ નથી. આને ઊત્તર એટલો જ છે કે, “જેટલા પ્રમાણમાં તે દ્વારા રેકાય તેટલા પ્રમાણમાં રોકે.” ભદ્ર, પ્રથમ ગૃહસ્થના બારવ્રતે આ પ્રમાણે છે. 1. સ્થલ પ્રાણાતિપાત વિરમણ, 2 સ્થૂલ મૃષાવાદ વિરમણ, 3 સ્થૂલ અદત્તાદાન વિરમણ, 4 સ્થૂલ મૈથુન વિરમણ, 5 સ્થૂલ પરિગ્રહ વિરમણ, 6 દિવિરતિ, 7 ભોગપભેગ, 8 અનર્થ દંડ વિરમણ, 9 સામાયિક, દેશાવકાશિક, 11 પૈષધ, 12 અતિથિ સંવિભાગ, આ ગૃહસ્થ ધર્મના બાર વતે છે. તેના સંક્ષિપ્ત સ્વરૂપ આ પ્રમાણે છે-સર્વથા કેઈ પણ જીવને