________________ આ જાય છે યાત્રા 5 મી. (ર૦૭ ) આલ્ચતર તપ. આત્મનિરીક્ષણ કરી જ્યાં જ્યાં પિતાથી વિપરીત પ્રવૃત્તિ થઈ હોય, ત્યાં ત્યાં ગુર્વાદિ સમક્ષ પ્રાયશ્ચિત્ત લઈ શુદ્ધ થવું. ગુર્નાદિકને વિનય કરે, તેમની વૈયાવચ્ચ કરવી, આત્મજાગ્રતિ થાય તેવાં આ ધ્યાત્મિક પુસ્તકનું પઠન કરવું, યા તેની જાગૃતિ માટે ગ્રથનું વારંવાર સ્મરણ કરવું, ધ્યાન કરવું, અને મલિન વાસનારૂપ રાગશ્રેષને ત્યાગ કરે. આ આત્યંતર તપ કહેવાય છે. ઉપર કહેલા તપના બાર ભેદમાં ધ્યાનતપ સર્વમાં મુખ્ય છે. તે ધ્યાનના અનેક પ્રકાર છે. જેવું આલંબન તેવે રૂપે આત્મા પરિણમે છે, માટે પિતાને જેવું થવું હોય, તેવા લક્ષ બિંદુને સન્મુખ રાખી તેવા થવાને માટે અનિશ પ્રયત્ન કરે. જેમણે પરમશાંતિ પામવી હોય, તેમણે પરમ શાંતિને પામેલા મહાત્માનું જીવન ચરિત્ર પિતાના હૃદયપદ ઉપર આલેખી, તેની માફક દરેક પ્રસંગમાં વર્તન કરવાને પ્રયત્ન કરે, તેથી પિતાની માનસિક પ્રબળતાના પ્રમાણમાં તે તદ્રુપ થઈ શકશે, એમ છે. તથાપિ કમ શિવાય એકજ કુદકે કેઈ શાંતિ સ્થળમાં પ્રવેશ કરી શકાતું નથી. માટે ક્રમની ઘણી જરૂર છે, તે સાથે તેવા પવિત્ર આલંબનની પણ જરૂર છે. પરમ શાંતિપદ પામવા માટેના અનેક આલંબને મહાત્મા જ્ઞાની પુરૂષોએ બતાવ્યાં છે, તેમાં નવપદનું આલંબન મુખ્ય છે અને તેમાં કમ અને આલંબન સાથેજ છે. સાધુપદ, ભદ્ર, વળી તે પરમ શાંતિપદના અભિલાષીએાએ પ્રથમ મુનિપદનું અવલંબન લઈ તેનું ધ્યાન કરવું. સાધુઓનું ઉત્તમમાં ઉત્તમ ચરિત્ર પિતાની સન્મુખ સ્થાપન કરવું. તેના ઉત્તમ ગુણે એક બાજુ સન્મુખ લખી લેવા, પછી તે પ્રમાણે પ્રવૃત્તિ કરવાની દઢ પ્રતિજ્ઞા કરવી. દરેક પ્રસંગમાં અપ્રમત્ત મુનિએ આ ઠેકાણે કેવી પ્રવૃત્તિ કરે? તે પિતાના મનને પુછવું અથવા તેમના ઉત્તમ જીવનમાંથી તપાસી લેવું. તેમાંથી જે જવાબ મળે તે માફક વર્તન કરવું. ખાતાં, પીતાં, સુતાં, બેસતાં, ઉઠતાં કે કઈ પણ કાર્ય કરતાં તેઓનું ચિત્રપટ પિતાના હૃદયમાં કે સન્મુખ જ રાખવું. અને આવા