________________ યાત્રા 5 મી. (ર૦૫) મન, વચન અને કાયાથી સેવવું નહિ, સેવરાવવું નહિ અને સેવનારને અનુમોદન આપવું નહિ; તે બ્રહ્મચર્ય સંયમ કહેવાય છે. અપરિગ્રહ સંયમ–સર્વ પદાર્થ ઉપર મૂછને ત્યાગ કરે. દેશકાળને વિચાર કરી ધર્મના ઉપગરણે શિવાય કઈ પણ પ્રકારને ધન ધાન્યાદિ પરિગ્રહ મન, વચન અને શરીરથી રાખ નહિ, ૨ખાવે નહિ અને રાખનારને અનુમોદન આપવું નહિ, તે અપરિગ્રહ સંયમ કહેવાય છે. 6. સ્પેશિપ્રિય નિગ્રહ સંયમ-શીત, ઊષ્ણુ, સુવાળા, બરસઠ વગેરે ઈછાનિષ્ટ સ્પર્શને પામી રાગદ્વેષ ન કરે તે પેસેંદ્રિય નિગ્રહ સંયમ કહેવાય છે. 7. રસનેન્દ્રિયનિગ્રહ સંયમ-ઈષ્ટનિષ્ટા સ્વાદવાળા રસને પામી રાગદ્વેષ ન કરે તે રસનેંદ્રિય સંયમ કહેવાય છે. 8. ધ્રાણેન્દ્રિય નિગ્રહ સંયમ-ઈષ્ટાનિષ્ટા ગંધમાં રાગદ્વેષ ન કરે તે ધ્રાણેન્દ્રિય નિગ્રહ સંયમ કહેવાય છે. 9. ચક્ષુરિંદ્રિય નિગ્રહ સંયમ-ઈષ્ટાનિષ્ટ રૂપ દેખી તેમાં રાગદ્વેષ ન કરે તે ચક્ષુ ઇંદ્રિય નિગ્રહ સંયમ કહેવાય છે. 10. દ્રિય નિગ્રહ સંયમ-ઈષ્ટાનિષ્ટ શબ્દ સાંભળી તેમાં રાગદ્વેષ ન કરે તે એનેંદ્રિય નિગ્રહ સંયમ કહેવાય છે. 11. કેધ કષાય વિજય સંયમ-ઉદય આવેલા કેધને ક્ષમાથી નિષ્ફળ કરે, તેનું પરિણામ વિચારી શાંત થવું તે કેધસંયમ કહેવાય છે. 12. માન કષાય વિજય સંયમ–માન, અહંકાર-ગર્વ ન કરે, તેવા પ્રસંગને નમ્રતાથી નિષ્ફળ કરે તે માનસંયમ કહેવાય છે. 13. માયા કષાય વિજય સંયમ–કપટ માયા ન કરવી દરેક પ્રસંગમાં સરળતાથી પ્રવૃત્તિ કરી માયામાં વિજય કરે તે માયા સંયમ કહેવાય છે. 14. લેભ કષાય વિજય સયમ-સર્વ સ્થળે સતેષ વૃત્તિ રાખી લેને વિજય કરે, તે લેભસંયમ કહેવાય છે. 15. મને દંડ વિરતિ સંયમ–આ–ૌદ્ર પરિણામ ઉત્પન્ન થાય તે કોઈ પણ વિચાર ન કરે, પણ ધર્મ અને શુકલધ્યાનમાં