________________ (21) યાત્રા 5 મી. મંદિરમાં જ્ઞાનવડે પહોચશે, એવી રીતે એ ક્રિયામાર્ગ મેડે પણ ઉપગી તે છેજ. ક્રિયામાર્ગ કે જે પરમશાંતિના સ્થળને એક માર્ગ છે તેમાં પ્રવેશ કરતાં પહેલાં પિતાને ધર્મ કે લક્ષબિંદુ અને તે ધર્મ પ્રગટ કરવામાં કે લક્ષબિંદુ સ્થળે પહોંચવામાં મદદ કરનાર આ બે વાતને ચોક્કસ નિર્ણય કરવો જોઈએ, તે સિવાય લક્ષ વિનાનાં નાખેલા તીરની માફક અને ભીષણ રસ્તે જોખમ લઈ ચાલનારની માફક તેને પ્રયાસ નિરર્થક કષ્ટદાયક નીવડે છે. પિતાને ધર્મ કે પિતાનું લક્ષબિંદુ “હું કોણ છું” એ સંબંધી વિવેચનથી સમજાઈ ગયું છે કે, “હું પરમસ્વરૂપ આત્મા પરમાત્મા છું,” એજ મારે પરમ ધર્મ છે અને એજ મારૂં. લક્ષબિંદુ કે કર્તવ્ય છે. - હવે તે માર્ગમાં મદદગાર કેવા પ્રમાણિક યાને ગ્ય છે!તે વિચારવાની જરૂર છે. કેટલીક વખત રસ્તામાં ચેકી કરવા માટે યા રસ્તો બતાવવા માટે સાથે લીધેલે મનુષ્ય તે રસ્તાને અજાણ હોય કે અપ્રમાણિક (ચેર પ્રમુખ) હેાય તે પથિકને હેરાન થવું પડે છે. આવી જ રીતે પરમશાંતિના માર્ગમાં સાથે રસ્તો બતાવવા અને રક્ષણ કરવા લીધેલા ભેમીયા તરીકે દેવ અને ગુરૂ, તે પ્રમાણિક અને રસ્તાના જાણકાર હોવા જોઈએ. ખરેખર વિચાર કરતાં તમને જણાશે કે માણસને દેવગુરૂની શા માટે અને કેટલી જરૂર છે? દેવ તે વતરાગ, અહંન કે પરમેશ્વર ગમે તે નામથી બોલાવે, તેમાં વાંધો નથી, પણ તેમણે પરમશાંતિને માર્ગ જાણે અને અનુભવેલે હવે જોઈએ, તેજ તે આપણને સત્વર રસ્તે બતાવી શકશે. અજાણ્યા વટેમાર્ગને રસ્તો બતાવનારની જેટલી અગત્ય છે, તેથી પરમશાંતિને માર્ગ બતાવનારા તેવા અહતેની આપણને હજારગણી જરૂર છે. પરમશાંતિને રસ્તે નહીં જાણનારા નામધારી દેવ બીચારા આશ્રિતેને મધ્ય અટવીમાં રખડાવે છે. તેઓ પોતે પણ પરમશાંતિને માર્ગ જાણતાં ન હોવાથી તેના આશ્રિતને તે રસ્તે કેવી રીતે ચઢાવી શકે? માટે સત્ય માર્ગ જાણનારની મનુષ્યને ઘણી અગત્ય છે. આવા નિયામકની કે સત્ય સાર્થવાહની ઉપર આશ્રિતને પૂર્ણ