________________ ( 20 ) આત્મતિ. ક્ષય કરી શુદ્ધ સત્તારૂપ સ્વસ્વરૂપ પ્રગટ કરે તે જ્ઞાન માર્ગ છે. આ જ્ઞાન માર્ગ નિવૃત્તિને પરમશાંતિને સરલ માર્ગ છે, પણ તે બહુ વિકટ છે, તે સર્વ મનુષ્યને ગ્ય નથી પણ કઈ વીર પુરૂષને જ યેગ્ય છે. અનેક પ્રકારના અધિકારીઓ સહેલાઈથી જે માર્ગે જઈ શકે છે, તે ક્રિયા માર્ગ છે. ક્રિયામાગી. ભદ્ર! કિયા માર્ગનું પણ શુદ્ધ સ્વરૂપ સમજવા જેવું છે. તે કિયામાર્ગવાળાને પણ અંતે જ્ઞાનમાર્ગ ઉપર તે આવવું જ પડે છે તેના સિવાય ચાલતું જ નથી. છતાં જે માણસમાં દેડવાની શક્તિ ન હોય તેમણે ધીમે ધીમે તે ચાલવું જ જોઈએ. એ રીતે આ ક્રિયામાર્ગ છે. આમાં પૂર્વોક્ત જ્ઞાનમાર્ગ પણ રહે છે, તે સિવાય એકલે કામને નથી, છતાં કિયાની મુખ્યતા હોવાથી ધીમે ધીમે તે માર્ગ પણ ઘણે વખતે ઇચ્છિત સ્થાને જઈ મળે છે. આ માર્ગમાં જે કિયા કરવી પડે છે, તે સર્વ કિયા વિશુદ્ધ હેય છે કે અધિકારી પર શુભ હેય છે. આમાં પુર્યાબંધ પણ થાય છે, છતાં લક્ષ્યબિંદુ તે સિદ્ધ સ્વરૂપ કે શુદ્ધ સ્વસત્તા જ હોય છે, તે સર્વ કિયા આ સ્વરૂપપ્રાપ્તિ નિમિત્તેજ કરવી જોઈએ. શેહેર ઘણું છેટું હોય અને મુસાફર ધીમે ચાલનાર હોય તેથી પિતાના લક્ષબિંદુવાળા શહેરમાં એક જ દિવસે તે ન પહોચી શકે તે રસ્તામાં ધર્મશાળા પ્રમુખ સ્થળે રાત્રે નિવાસ કરી વિશ્રામ લેવાની જરૂર છે. આ વિશ્રામથી તે પિતાના લક્ષબિંદુને ભુલ્ય હેય તેમ નજ કહી શકાય. બીજે દિવસે તે પોતાનું પ્રયાણ શરૂ કરવાને અને તેથી અમુક મુદતે તે ધારેલ સ્થળે પહોંચવાને જ. એવી રીતે આ કિયામાર્ગ ધીમે ધીમે ચાલનાર લેવાથી ધર્મશાળામાં વિશ્રાંતિની માફક પરમ શાંતિ સ્થળમાં એકજ ભવે નહિ પહોચી શકવાથી, રસ્તામાં એકાદ કે વધારે દેવ, મનુષ્યના ભવ કરવા પડે છે તેથી તે લક્ષબિંદુ ચુક હિય તેમ ન કહેવાય; તે પિતાને માર્ગ કાપતે જ રહે છે. ભવિષ્યમાં તેવા ઉત્તમ નિમિત્તે મેળવી ફરી આગળ વધશે અને એક વખત એ આવશે કે તે પિતાના લક્ષબિંદુરૂપ પરમ શાંતિના