________________ સાધનોથી સારી રીતે અને પરમશ એમ પર (108). આત્મોન્નતિ. . રાગદ્વેષ રૂપ વિષમ પરિણામ (અધ્યવસાય) તે આ વિચિત્રતાનું કારણ છે.” મહાત્માના આ વચને સાંભળી શ્રાવક શેધકચંદ્ર અને સત્યચંદ્ર અત્યંત પ્રસન્ન થઈ ગયા. તેઓ આ પ્રમાણે અંજલિ જોડી બેલ્યા–“ભગવદ્ ! આ પ્રશ્નનું પૂરેપૂરું સમાધાન થઈ ગયું છે. આ જગતની વિચિત્રતાનું સ્વરૂપ અને કર્મોનું સ્વરૂપ તથા સામર્થ્ય અને મારા સમજવામાં આવી ગયું છે. આપની ઉપદેશ વાણી હૃદયના સંશને છેદનારી અને અમૃતની ધારાની જેમ પરમ તૃપ્તિ આપનારી છે. ભગવન્! હવે અમેને પરમશાંતિને માર્ગ દર્શાવે. આ જગતમાં સંસારી અને કેવી રીતે પરમશાંતિ મળે? અને કેવા સાધનથી પરમશાંતિની પ્રાપ્તિ થાય? તે ઉપાય કૃપા કરી દર્શાવે. આપના જેવા પોપકારી મહાત્માને સમાગમ કલ્પવૃક્ષની જેમ સર્વ સુખને આપનાર છે.” બને શ્રાવકેનાં આવાં વચન સાંભળી મહાત્મા આનંદના અંકુરે પ્રગટ કરતાં બોલ્યા. “ભદ્ર! તમારી જિજ્ઞાસા જોઈ મને અત્યંત સંતેષ થાય છે. ભવ્ય અને પુણ્યાત્મા છનાં જેવાં લક્ષણો જોઈએ, તેવાં લક્ષણે તમારી જિજ્ઞાસા ઉપરથી જણાઈ આવે છે. તમારા જેવા ઉત્તમ અધિકારીને સંભળાવેલી ઉપદેશવાણી સર્વ રીતે સાર્થક થાય છે. ઉપદેશ્ય પુરૂષોની ગ્યતા ઊપદેશકના હૃદયમાં અતિ ઉત્સાહ ઉત્પન્ન કરે છે. હવે હું તમને પરમશાંતિ શાથી મળે તે વિષે કહું છું; તે તમે સ્થિર ચિત્તથી સાંભળજે. પરમશાંતિ શાથી મળે? આ જગતમાં પરમશાંતિની પ્રાપ્તિના બે માર્ગ છે. એક જ્ઞાનમાર્ગ અને બીજે કિયા માર્ગ. તેમાં જે જ્ઞાનમાર્ગ છે, તે નજીકને માર્ગ છે, પણ તે માર્ગ કેઈ વિરલા જ જઈ શકે છે. તે જ્ઞાન માર્ગમાં જ્ઞાનની મુખ્યતા છે, છતાં તેમાં પણ અંતર કિયા રહેલી છે. બીજે ક્રિયા માર્ગ જ્ઞાનમાર્ગના કરતાં સહેલું છે. તેમાં ક્રિયાની મુખ્યતા છે છતાં પણ તેમાં જ્ઞાન ગણ રૂપે રહેલ છે. જ્ઞાન અને કિયાને પરસ્પર સંબંધ છે. તે એકલા કદિ પણ રહી શકતા નથી. કેઈ વખતે જ્ઞાનની મુખ્યતા તે કિયાની ગણતા અને કઈ વખતે