________________ યાત્રા 5 મી. '(191) મહાત્માના આ શબ્દ સાંભળી પ્રસન્ન થએલા અને શ્રાવકેએ તેમની ઉપકાર વૃત્તિની નીચેના પદ્યથી સ્તુતિ કરી. " यन्मानसे दयाबीजमुप्तं जनयतेऽनिशम् // જેમના મનમાં વાવેલું દયારૂપી બીજ હમેશાં પપકારરૂપ લતાઓના સમૂહને ઉત્પન્ન કરે છે, તે ગુરૂના ચરણને હું સ્તવું છું.”૧ આ પ્રમાણે સ્તુતિ કર્યા પછી તેઓ વિનયથી બોલ્યા-“ભગવન્! આપે અમારા હૃદયના ઘણા સંશને છેદી નાખ્યા છે. હવે કેટલેએક ધર્મોપદેશ સાંભળવાની ઈચ્છા છે. તે કૃપા કરી તેને કઈ સર્વોત્તમ ધર્મોપદેશ આપ.” મહાત્મા બેલ્યા–“ભદ્ર! તમારી આ જિજ્ઞાસા ઘણીજ ઉત્તમ છે. જે પ્રાણુ ધર્મોપદેશ સાંભળવાની ઉત્કટ ઈચ્છા રાખે છે, તે પ્રાણી ભવ્યતાથી અને પુણ્ય રાશિથી ભરપૂર છે. તેને માટે એક મહાત્મા આ પ્રમાણે લખે છે - जिज्ञासवो धर्म तत्त्वं, शुश्रूषवो हि देशनाः / મા સરપુથારનાં, ચંપત્તિ સન્મતા” છે ? જેઓ ધર્મના તત્વને જાણવાની ઈચ્છાવાળા છે અને ધર્મ દેશનાને સાંભળવાની ઈચ્છાવાળા છે, તે સત્પરૂષને માનેલા પુરૂષ પુણ્યરાશિઓના બંધને લાયક થાય છે.” 1. 'ભદ્ર! તને ધર્મોપદેશ આપવામાં આવશે, પરંતુ તેની અંદર કે ઉપદેશ સાંભળવાની તમારી ઈચ્છા છે? તે પ્રશ્ન રૂપે દર્શાવે જેથી તમારા હૃદયને અનુપમ આનંદ પ્રાપ્ત થશે.” મહાત્માનાં આવાં વચને સાંભળી શેધકચંદ્ર આનંદિત થઈને. બે-ભગવદ્ ! આપ પરોપકારી મહાત્મા છે. આપનામાં અનુપમ સામર્થ્ય રહેલું છે. આપની વિદ્વતા ભરેલી વાણી સાંભળી અમે કૃતાર્થ થયા છીએ. જે આપની વાણીને માટે એક યાત્રાળુ વિદ્વાને અમારી પાસે એક સુભાષિત કહ્યું હતું, તે અમોએ કંઠસ્થ કરી લીધું છે.” ( આ પ્રમાણે કહી તેઓ બંને નીચેનું સુભાષિત બેલ્યા હતા.