________________ યાત્રા 4 થી. (171). છે અર્થા–કર્મબંધનમાં હેતુભૂત એવા પરિણામને રોકવા તેને સંવર કહે છે. એટલે આશ્રવને પ્રતિજ્ઞા કરી રેકવા તે. 7. બંધ તત્વ—જીવને રાગાદિ રૂપ અશુદ્ધતાના નિમિત્તથી ઉપાર્જન થયેલા પુદ્ગલ પરમાણુઓના જ્ઞાનાવરણાદિ સ્વસ્થિતિ સહિત આત્મા ને કર્મ રસ સંયુક્ત આત્મ પ્રદેશ સાથે સંબંધ રૂપ હવું–જીવ અને કર્મને ક્ષીર નરની જેમ અથવા અગ્નિ અને લેહ પિડની જેમ જે અન્ય સંબંધ કે તેને બંધ કહે છે. તે બંધને પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ, એવા ચાર વિભાગ છે. જેમાં કર્મને સ્વભાવ તે પ્રકૃતિ, તેના પરિણામે કરેલા કાલને વિભાગ તે સ્થિતિ, કર્મને રસ તે અનુભાગ, અને કર્મ પુગલેને સંચય-તે પ્રદેશ-એમ તેનાં લક્ષણે જૈનશાસામાં કહેલા છે. 8. નિર્જરા તત્વ—જેનાથી જીવની સાથે બંધાયેલા કર્મ દેશથી તેમજ સર્વથી ક્ષય થાય તે નિર્જરા કહેવાય છે. તે નિર્જરા જે સાધનથી થાય તે તપ કહેવાય છે. તે તપના બાર પ્રકાર છે. 9. મોક્ષત –શરીર, ઇંદ્રિયે, આયુષ્ય, પુણ્ય, પાપ, વર્ણ, ગધ, રસ, સ્પર્શ, પુનર્જન્મ, ત્રણવેદ, રાગદ્વેષ, અને મહ વગેરે (સકલ કર્મ)ને જે સમૂલ ક્ષય, અને નિજ સ્વભાવ પ્રગટ થવાથી તે મેક્ષ કહેવાય છે, અજરામર, અમૃત, નિર્વાણ, મુક્તિ, અનુભવ તથા સિદ્ધિપદ-એ મેક્ષનાજ પર્યાયે છે. ઊંચે જવાના મૂલ સ્વભાવવાળા જીવને સર્વ કર્મરૂપ મલને નાશ થવાથી પાણીમાં તુંબડાની માફક ઉર્ધ્વગતિ પ્રાપ્ત થાય છે. તેથી વિશેષ ઉંચે નહિ જવાનું કારણ એ છે કે, લેકવ્યાપી એવા ધર્માસ્તિકાય કે જેને માટે પ્રથમ કહેવામાં આવ્યું છે, તે ગતિમાં સહાયક હેય છે, તેના અભાવથી ત્યાંથી વિશેષ ઉંચી ગતિ થતી નથી. મુક્તિને પામેલા છને ઇન્દ્રિયાદિ બાઢા પ્રાણેને અભાવ હોવા છતાં પણ તેઓને અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતવીર્ય અને અનંત સ્વરૂપ એવા ભાવ પ્રાણે હોય છે, તેથી પણ તે જીવ કહેવાય છે. તે મુક્ત ઇવેનું સુખ અવિનાશી અને કેવળ પરમાનદમય જ હોય છે. જેના અને તમે ભાગે પણ, ઇંદ્ર, નરેદ્ર આદિ બધાનું સુખ થઈ શકતું નથી. તે મેશને મેળવવા તીર્થંકર દેવેએ સાધુ ધર્મ અને શ્રાવક