________________ યાત્રા 4 થી, (15) અહીં તેનું સંક્ષેપમાં વર્ણન કરી બતાવવામાં આવે છે, તે તમે ધ્યાનપૂર્વક સાંભળો. 1 જીવ–જે શુભાશુભ કર્મોને ક, હર્તા અને કર્મના ફળને ભોક્તા, કર્મને અનુસારે નારક, તિર્યંચ, નર અને દેવરૂપ ચારે ગતિમાં પર્યાનું અનુસરણ કરનાર અને સાકાર, નિરાકાર ઉપયોગાત્મક ચિતન્ય લક્ષણ છે જેનું એ જે હોય તે જીવ કહેવાય છે. આત્મા, ચેતન, પ્રાણી વગેરે નામથી પણ તેને વ્યવહાર કરવામાં આવે છે. સૂક્ષ્મ દષ્ટિથી વિચાર કરતાં આત્માની અસ્તિતાનું સ્પષ્ટ રીતે ભાન થાય છે અને તેને નહિ માનવામાં અનુભૂત સત્ય પદાર્થોને પણ અપલાપ કરે પડે છે, જેમકે, “હું પૂર્વ અનુભવેલાં ઘટને સંભારું છું.” ઈત્યાદિ સ્માર્ય, સ્મારક અને સ્મરણએ ત્રણ ભિન્ન ભિન્ન વસ્તુ એને ઉલ્લેખ કરવાવાળી સ્વસવેદ્ય પ્રતીતિ દરેકને ઉત્પન્ન થાય છે. “આ પ્રતીતિ બેટી છે” એમ કઈ પણ રીતે કહી શકાય નહિ, કેમકે તેને બેટી પાડવાવાળું કઈ પણ પ્રમાણુ નથી, તેમ આવી સત્ય પ્રતીતિને આલંબન વિનાની માનવી એ પણ થઈ ન શકે. કારણકે, આલંબન વિના આધેય વસ્તુ કદાપિ રહી શકે નહિ. વળી ઈચ્છા પ્રમાણે થવાવાળી ક્રિયાને આશ્રય હોવાથી જીવનું શરીર કઈ પણ પ્રયત્નવાનથી સહિત હોવું જોઈએ કેમકે એ નિયમ છે કે, રથની માફક જે વસ્તુ ઈચ્છા પ્રમાણે થવાવાળી ક્રિયાની આશ્રયભૂત હોય છે, તે દરેક રથકાર વગેરે કોઈ પણ પ્રયનવાથી યુક્ત છે, તેને જ આત્મા કહેવાય છે. ભદ્ર શોધકચંદ્ર, અને સત્યચંદ્ર! આત્માનું આ સ્વરૂપ સદા સમરણમાં રાખજે. જે મનુષ્ય આત્મા-જીવના સ્વરૂપને પ્રથમ યથાર્થ રૂપે સમજે છે, તે મનુષ્યને બીજા તનું જ્ઞાન સહેલાઈથી થઈ જાય છે. નવ તની અંદર છવતને તે માટે જ પ્રથમ પદ આપેલું છે. તે જીવતત્ત્વની વિશેષ સમજુતી માટે બીજુ વિશેષ કહું છું, તે તમે ધ્યાન દઈને સાંભળજે. વળી ત્રાદિઇદ્રિ શબ્દાદિકની પ્રાપ્તિમાં કારણે હેવાથી તેને પ્રાજક કઈ પણ કર્તા અવશ્ય હેજ જોઈએ. જેમ કાષ્ટાદિકની છેદન કિયામાં કુઠારાદિ કરણને પ્રજ8–કાણને છેદક હોય છે. જે ઇદ્ધિને પ્રાજક