________________ યાત્રા 4 થી, (163) તાની ભાષાની માફક તે ભગવાનની દેશનાને સંપૂર્ણ રીતે સમજી શકે છે. તેમના શબ્દોને ધ્વનિ એક જન સુધી સાંભળી શકાય છે. 3. પ્રભુના મસ્તકની પાછળના ભાગમાં, સૂર્યમંડળ જેવું તેજસ્વી ભામંડલ રહે છે. 4. તેઓના દેશના સ્થળથી ચાર ગાઉએકસ એજન સુધીમાં કોઈ પણ જાતના રોગને ફેલાવે થતું નથી. પ.કેઈને પર સ્પર વૈર, 6. ઈતિ, ધાન્યને ઉપદ્રવકારી ઉંદરાદિ. 7 મારી 8 અતિવૃષ્ટિ, 9 અનાવૃષ્ટિ. 10 દુભિક્ષ અને 11 સ્વચક પરચકને ભય-આ સઘળા દુખત્પાદક બનાવોને અભાવ થાય છે. તે સાથે ભક્તિવાળા દેવતાઓએ કરેલા બીજા ઓગણીશ અતિશ થાય છે. તે આ પ્રમાણે છે. દિવ્ય અતિશયે. 1 આકાશમાં ધર્મ પ્રકાશક ચક, 2 ચામરે, 3 પાદપીઠ સહિત સ્ફટિકમય સિંહાસન, 4 ત્રણ છે, 5 રત્નમય ધ્વજ, 6 ભગવાન ચાલે છે ત્યારે પગ નીચે સોનાના નવ કમળ, 7 દેશનાવાલી ભૂમિમાં રૂપા, સેના અને રત્નના ત્રણ ગઢ, 8 ત્રણ દિશાઓમાં ભગવાનના પ્રતિબિંબ, 9 ચિત્ય વૃક્ષ-અશોકનું ઝાડ, 10 અધોમુખ કાંટાઓ થાય છે, 11 વૃક્ષોનું નમન, 12 દુંદુભિને ઉંચે સ્વરે નાદ, 13 અનુકૂલ સુખદાયક પવન, 14 પક્ષી પ્રદક્ષિણા દે છે. 15 ઉપદેશની ભૂમિપર સુગંધી જળનું સિંચન, 16 નાના પ્રકારના સુગંધી પુપેની ઢીંચણ પ્રમાણ વૃષ્ટિ, 17 ભગવાનના નખ, કેશ અને રમશુની અવૃદ્ધિ, 18 છએ ઋતુઓની અનૂ કુલતા, અને 19 ચારે પ્રકારના ઓછામાં ઓછા કરોડ દેવતાઓનું ભગવાનની પાસે રહેવું. આ અતિશ દેવતાઓના કરેલા હેવાથી તે દિવ્ય અતિશય કહેવાય છે. તે ભગવાન તીર્થકરોની વાણી મેઘના જેવી ગંભીર, પ્રતિધ્વનિ યુક્ત, ઉપચારરહિત, મહાન અર્થવાળી, વિવિધ વસ્તુના સ્વરૂપને દર્શાવનારી, સ્વશ્લાઘા અને પરનિંદાથી રહિત, સંશય વજિત, આ નંદદાયક, અને હૃદયને ગમતા મધુરતા વગેરે અનન્ય ગુણવાળી હોય છે. તેઓના રાગાદિકને નાશ થયેલ હોવાથી, એ અવસ્થામાં તેઓ વીતરાગ, જિન, ત્રિકાલિક સકળ પદાર્થોને અબ્રાંતપણે જાણું