________________ (૧ર) આત્મોન્નતિ, - ગ્ય વય થતાં, લેકાંતિક દેવની વિનંતિ-સુચના નિમિત્ત થતાં તેઓ એક વર્ષ સુધી મહા દાન કરી વિશ્વના દારિદ્રને દૂર કરે છે. પછી તેઓ પોતાની રાજ્યલક્ષ્મીને આ સંસારની કારણભૂત જાણું તેને એકદમ ત્યાગ કરી વૈરાગ્યાન્વિત ચિત્તવાળા બની જાય છે. અને સ્વયં પ્રવ્રજિત થઈ જાય છે. પ્રવ્રયાને સમયે તેઓને દરેક પ્રાણીના અભાવને સાક્ષાત્ કરનારૂં, મન:પર્યવ જ્ઞાન ઊર્ભવે છે. તે પછી કર્મ ક્ષય કરવાનું લક્ષ રાખી અતિ દુષ્કર તપશ્ચર્યા કરે છે. તે સાથે નગર, ગ્રામ અને પ્રેરણાદિમાં નિઃસંગપણે વિહરે છે, અને દુર્બાન રહિત હોવા છતાં પિતાને સમયને ધર્મ, શુકલરૂપી સ્વચ્છ ધ્યાનમાં વીતાવે છે. એવી રીતે કરતાં દુર્ભાવના હેતુભૂત, અને સકળ જગતને દુર્જય એવા રાગ, દ્વેષ અને મેહ વગેરેને આત્યંતિક અને એકાંતિક સમૂળને નાશ કરે છે અને તેથી ભૂત, ભવિષ્ય અને વર્તમાન રૂપ ત્રણે કાળમાં વર્તતા સકળ વિશ્વના આંતર અને બાહ્ય ભાવેને હાથમાં રહેલા આમલાના ફળની માફક અવેલેકન કરવાવાળું, કેવળજ્ઞાન, કેવળદર્શન નામનું સર્વોત્કૃષ્ટ ઉત્તમ જ્ઞાન દર્શન ઉત્પન્ન થાય છે, તે વખતે સંખ્યાબંધ દેવતાઓ, ઇ, અસુર, નાગકુમારે, કિન્નરે અને નરેદ્રાદિકે આવી ભક્તિથી તેઓના કેવળજ્ઞાનને મહાત્સવ કરે છે. તે કેવળજ્ઞાન ઉત્પન્ન થયા બાદ કરૂણાનિધાન અને કેવળ પરે પકારી તે તીર્થંકર ભગવાન્ આ સંસાર અટવીમાં ભ્રમણ કરતા અને મુક્તિને સત્ય માર્ગ દર્શાવવા માટે ગામેગામ વિહાર કરી પોતાના વિશુદ્ધ જ્ઞાનાલેકમાં પ્રતિબિંબિત થયેલા તને ઉપદેશ આપે છે. તે સમયે તેઓને અગીયાર અતિશય પ્રગટે છે. તે અતિશયે કર્મ ખયાથી થનાર હોવાથી કર્મના ઘાતક હેઈને જેનશાસ્ત્રમાં કર્મઘાતક એવા નામથી ઓળખાય છે. 1 અતિશયો. 1. એક જન માત્ર સમવસરણના ક્ષેત્રમાં તેઓના ઉપદેશને ભક્તિભાવથી શ્રવણ કરવા આવેલા કરેડે ગમે દેવતાઓ, મનુષ્ય અને તિર્યંચને સમાવેશ થઈ જાય છે. 2. દરેક દેવ, મનુષ્ય અને તિર્યચેની ભાષામાં તેઓની વાણી ભાષા અર્થ માગધી પ્રણીત થાય છે. એટલે કે દરેક જી પિતપ