________________ સના પ્રથમ થી છ યાત્રા 4 થી. (155). સર્વથા અસંભવિત છે. તેવાઓનું ધ્યાન ઇન્દ્રિયના વિષયથી છુટતું નથી. તેને માટે અન્યદર્શની કબીર ભક્ત આ પ્રમાણે કહે છે કંચન અને કામિની, બે આઈ તરવાર; જા તે તે હરિભજનકું, પણ બીચમે લીયે માર.” માટે કંચન અને કામિની–એ બે આ સંસાર સમુદ્રમાં ડૂબાડ - નાર છે. એ બન્નેના તજવાથી સંસારરૂપી સમુદ્ર તરી શકાય છે. આ ઉપરથી સમજવાનું કે જે ધર્મગુરૂ થઈને પિતાની પાસે દ્રવ્ય રાખે છે, કે જેમ કરવાથી ઇદ્રિનું પિષણ થતાં ઇન્દ્રિયે વશ રહેતી નથી, જેથી ઇન્દ્રિય ઉન્મત્ત થતાં વિષય સેવન કષાય વિગેરેને ઉદ્ભવ થાય છે. જેથી ઇંદ્રિયને વશ રાખવા માટે મુખ્ય કંચન કામિનીથી ધર્મગુરૂ થનારે સર્વદા દૂર જ રહેવું જોઈએ. અને જેઓ તેના પ્રથમ ત્યાગી નથી તેઓ સાધુને વેષ પહેરી જગતના લેકને ઠગનારા છે. જેથી હે ભદ્ર! તમેને પ્રથમ બતાવેલ લક્ષણવાળા, પંચમહાવ્રત ધારી, દશ પ્રકાર શ્રમણ-સાધુ ધર્મના ધારક, સત્તર પ્રકારે સંયમના પાળનાર, નવ પ્રકારે વાડે સહિત શુદ્ધ બ્રહ્મચર્યને ધારણ કરનારા, નિસ્પૃહિ, માત્ર જગતના જીના ઉપકાર અર્થે પગે ચાલી-વિહાર કરી નિસ્વાર્થ વૃત્તિએ ધર્મોપદેશ દેનાર, વિગેરે સ્વરૂપ જે આગળ બતાવ્યું છે તેવામાં જે હોય તે જ શુદ્ધ ગુરૂ-ધર્મગુરૂ તરીકે કહેવાય છે. અને તેવા મહાત્માઓને વંદન, પૂજન, સેવન ભક્તિથી અને તેઓની પાસેથી ધર્મોપદેશ સાંભળવાથી અનેક છે પિતાના આત્માનું કલ્યાણ કરી શકે છે. જેને માટે એક મહાત્માએ કહ્યું છે કે - अवद्यमुक्त पथि यः प्रवर्तते, प्रवर्तयत्यन्य जनं च निःस्पृहः // स एव सेव्यः स्वहितैषिणा गुरुः स्वयं तरंस्तारयितुं क्षमः परम् // - શ્રીમન તિરૂર (વિત્ર પ્રજા) જે ગુરૂ પતે પાપરહિત માર્ગને વિષે પ્રવર્તે છે, અને બીજા માણસને પણ તેના માર્ગે પ્રવર્તાવે છે, પિતે જાતે નિસ્પૃહ છે, (૫રિગ્રહાદિકની વાંછારહિત છે,) પિતે તરે છે અને બીજા માણસને પણ તારવાને સમર્થ છે; તેજ ગુરૂની હિટવાંચ્છક પુરૂષોએ સેવા કરવી એગ્ય છે. માળા રહિ . પગે