________________ યાત્રા 4 થી, (153) ધર્મોપદેશવડે ધર્મ પમાડવાને માટે ગામેગામ (પગે ચાલી) વિહાર કરી ધર્મોપદેશ આપે છે. કેઈ પાસેથી કાંઈ પણ લાભની ઈચ્છા રાખતા નથી. સર્વથા કંચન અને કામિનીના ત્યાગી બની શુદ્ધ આચાર પાળે છે. સદાકાળ નિસ્પૃહ રહે છે. જેને માટે મહાત્મા ચિદાનંદજીએ કહ્યું છે કે 2 એશિવ. ; अवधू निरपक्ष विरला कोइ, देख्या जग सहू जोइ // अवधू.॥ समरस भाव भला चित्त जाके, थापउथाप न होई // अविनाशीके घरकी बातां, जानेंगे नरसोई // अव०॥ 1 // रावरंकमें भेद न जाने, कनकउपल समलेखे // नारी नागणीको नहीं परिचय, तो शिवमंदिर देखे / / अव०॥२॥ निंदा स्तुति श्रवण सुणीने, हर्ष शोक नवि आणे // ते जगमें जोगीसर पूरा, नित्य चढते गुणठाणे // अव० // 3 // चंद्र समान सौम्यता जाकी, सायर जेम गंभीरा // સમાજો મારુ ઘનિ, યુનિરિ સપશુ ધીર// ચા | કI पंकज नाम धराय पंकजु, रहत कमल जिम न्यारा / / चिदानंद इस्याजन उत्तम, सो साहेबका प्यारा // अव० // 5 // ઉપર બતાવેલા લક્ષણ અને ગુણવાળા ગુરૂ સ્વાધ્યાય કરી શાસ્ત્રોનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરે છે, અને સર્વદા શાંત રહે છે, એવા ગુરૂ ખરેખર શુદ્ધ ગુરૂ કહેવાય છે. ભદ્ર! આવા ગુરૂની સેવા કરવાથી શુદ્ધજ્ઞાન અને શુદ્ધ માર્ગ પ્રાપ્ત થાય છે. તેવા ગુરૂને સંગ આત્માને ઉદ્ધાર કરે છે. ભવસમુદ્રથી તારે છે. એમ નિશ્ચયથી સમજી લેવું. અને આવા લક્ષણ અને ગુણવાળા જે હોય તે શુદ્ધ ગુરૂ કહેવાય છે. જેઓ એથી ઉલટી રીતે વર્તનારા છે, તેઓને ગુરૂ તરીકે માનવા નહિ. ઉપર બતાવેલ પંચમહાવતે જેને લકિકમાં યમ કહેવામાં આવે છે, તેની ખામીવાળા સાધુઓ આચારભ્રષ્ટ ગણાય છે. જેઓ પરિગ્રહની ઈચ્છા રાખનારા હોય, તે પિસ મેળવવાના સ્વાર્થથી ધર્મોપદેશ આપે છે, તેથી તેવા ગુરૂ પાસેથી પરમાર્થ પ્રાપ્ત કરી શકાતું નથી, જેઓ