________________ (૧પર) આત્મોન્નતિ, અગે પાંગ જે નાક, સ્તન, જંઘા પ્રમુખ તેઓને બ્રહ્મચારી સાધુ અપૂર્વ રસમાં મગ્ન થઈને, નેત્ર ફાડીને જુએ નહિ. કદાચિત્ દષ્ટિ પડી જાય તે પછી એવી ચિંતવના પણ ન કરે કે વાહ શું વિશાલ સુંદર લોચન છે! વાહ શું નાસિકા સીધી છે! તથા ઈચ્છવા એગ્ય બને સ્તન છે! જે સ્ત્રીના પૂર્વોક્ત અંગે પાંગનું એકાગ્ર રસમાં મગ્ન થઈ ચિંતવન કરે તે અવશ્ય મેહાધીન થઈ મનવિકાર પ્રાપ્ત થાય. આ ચેથી બ્રહ્મચર્ય ગુપ્તિ. 5. (સુતર) કુડ્યાંતર. જે ભીંત, તટ્ટી કે કનાતને અંતરે સ્ત્રી પુરૂષ મૈથુન સેવન કરતાં હોય, તેમજ તેઓના શબ્દ સંભળાતા હોય ત્યાં બ્રહ્મચારી સાધુ ન રહે. આ પાંચમી ગુપ્તિ. 6. (પુત્ર ચિ) પૂર્વ ક્રિડા. પૂર્વે ગૃહસ્થ અવસ્થામાં સ્ત્રીની સાથે જે વિષયભેગ, કીડા, કરી, હાય, તેનું સ્મરણ ન કરે, જે કરે તે કામાગ્નિ પ્રજ્વલિત થાય. આ છઠ્ઠી ગુપ્તિ. 7. (1 ) પ્રણીત. અતિ ચીકાશવાળા, મીઠા, દૂધ, દહીં, પ્રમુખ અતી ધાતુપુષ્ટ કરનાર આહાર નિરંતર ન કરે. જે કરે તે વીર્યની વૃદ્ધિ થવાથી અવશ્ય વેદય થાય, પછી જરૂર વિષય સેવન કરે, કારણકે જીર્ણ કથળીમાં વિશેષ રૂપિયા ભરીએ તે જરૂર ફાટી જાય. આ સાતમી ગુપ્તિ. 8. (૩માયા) અતિ માત્રાહાર. તે રૂક્ષ, લુખી ભિક્ષા પણ પ્રમાણથી અધિક ન ખાય, કારણકે અધિક ખાવાથી પણ વિકાર થઈ જાય છે, તેમજ શરીરને વિષંચિકાદિ પીડા થવાનું કારણ છે. આ આઠમી ગુપ્તિ. - 9 (વિમૂલrg) વિભૂષણાદિ, શરીરની વિભૂષા તે સ્નાન, વિલેપન, ધૂપ, નખ, દાંત, કેશ, જેમની સુંદરતા વાસ્તે કરવા, સમારવા, તથા વિભૂષા વાસ્તે તિલક કરવું. સુરમ, કાજળ આંખમાં સારવા, તથા સુકમલ કરવા સારૂ હાથ, પગ, સાબુ તેલ પ્રમુખથી મસળી ગરમ પાણીથી વાં, ઈત્યાદિ શરીરની વિભૂષા ન કરે, આ નવમી બ્રહ્મચર્ય ગુપ્તિ. આ નવ પ્રકારની ગુણિ તે બ્રહ્મચર્યની રક્ષા માટે નવ વાડ છે. આવા લક્ષણ-ગુણવાળા પવિત્ર શુદ્ધ ગુરૂ આ સંસારથી વિરક્ત રહે છે, સર્વ જી ઉપર દયા રાખે છે, પરેપકાર કરવા