________________ (150). આત્મોન્નતિ, - સરલ તેને જે ભાવ અથવા કર્મ તે આજીવ, મન વચન કાયાથી કુટિલતાને અભાવ. (4) મુત્તિમેચન–બાહ્યાભ્યતરથી તૃષ્ણને ત્યાગ, લેભને ત્યાગ તે મુક્તિ. (5) તપ-રસાદિ ધાતુ અથવા અષ્ટ પ્રકારનાં કર્મ જેનાથી ભસ્મ થાય તે અશનાદિ બાર પ્રકારે તપ. (6) સંયમ-આશ્રવની ત્યાગ વૃત્તિ. (7) સત્યં-મૃષાવાદ વિરતિ, જૂઠને ત્યાગ. (8) શૈચ-સંયમ વૃત્તિમાં કલંકને અભાવ. (9) આકિચન-કિચિત્ માત્ર દ્રવ્યનું પિતાની પાસે નહિ હોવાપણું. (10) બ્રહ્મચર્ય-સર્વથા મિથુનને અભાવ. આ દશ પ્રકારના યતિ ધર્મ જાણવા. વળી મતાંતરથી દશ પ્રકારે યતિ ધર્મ આ પ્રકારે કહે છે. યતઃ સવંત કુત્તો अज्झव, मद्दव तहलाघवे तवेचेव // संजम वियोग किंचण, बोधव्वे વર | 2 | અર્થની સુગમતાથી વિસ્તાર કર્યો નથી. હવે સત્તર ભેદ સંયમના લખીયે છીએ. पंचासवा विरमणं, पंचिदिय निग्गहो कसायजओ // दंडत्तयस्स विरइ, सत्तरसहा संजमो होइ // 1 // અથવા પુ ગમળમાય, વગણરૂ વિતિ વ પરિવાll पहुप्पेह पमझ्झण, परिठवण मणो वइ काए // 2 // ભાવાર્થ–ઉત્પન્ન કરી એ કર્મ જેનાથી તે આશ્રવ–તેના પાંચ પ્રકાર, પાંચ મહાવ્રતમાં બતાવ્યા છે તે (1) હિંસા, (2) મૃષા, (3) ચેરી, (4) મિથુન, (5) પરિગ્રહ. આ પાંચે આશ્રવને ત્યાગ કરે. તથા સ્પર્શન, રસન, પ્રાણ, ચક્ષુ તેમજ છાત, આ પાંચે ઈદ્વિઓના સ્પર્શાદિ પચે વિષયે વિષે લપટપણું ત્યાગે; તથા કેધ, માન, માયા અને લોભ એ ચાર કષાયને છતે. એ ચારેના ઉદયને નિષ્ફળ કરે; તેમજ નહિ ઉદય પામ્યા હોય તેને ઉત્પન્ન ન કરે, તથા જીવની ચારિત્ર ધર્મરૂપ લક્ષ્મી જેનાથી દંડાય એવા ખોટા મન વચન કાયારૂપ જે ત્રણ દંડ તેની વિરતિ કરે છે. એ સત્તર ભેદ સંયમના બતાવ્યા. હવે જે શીલવાન સાધુ નવ વાડ સહિત શીલ પાળે તેને નવવિધ બ્રહ્મચર્યની ગુપ્તિ કહે છે. તે લખીયે છીએ. યતઃ वसहि कह निसिझिदिय, कुटुंतर पुन्चकीलिय पणीए / अयमायाहार विभू, सणाइ नव बंभ गुत्तीओ // 1 //