________________ (146) આત્મોન્નતિ, મહાત્મા સંતુષ્ટ હૃદયે બોલ્યા, “ભદ્રાત્માઓ! ગુરૂતત્ત્વનું સ્વરૂપ તત્પર થઈને સાંભળજે. - ગુરૂતત્વનું સ્વરૂપ અને લક્ષણ પ્રથમ તે અહિંસાદિ પાંચ મહાવ્રત ધારણ કરનારા તથા પાપળનારા, અને આપત્તિ સમયે ઘેર્ય રાખનારા, પિતાના ધારણ કરેલા વ્રતમાં દૂષણ લગાવી કલંકિત નહિ કરનારા, તથા બેંતાલીશ દૂષણ રહિત માધુકરી ભિક્ષાવૃત્તિકરી, પિતાના ચારિત્ર ધર્મના તથા શરીરના નિર્વાહ વાતે ભજન કરનારા, ભેજન પણ પુરૂં પેટ ભરી નહિ કરનારા, ભેજનને વાસ્તે અન્ન, પાણી રાત્રિમાં નહિ રાખનારા, તથા ધર્મ સાધનના ઉપકરણ વર્જી બીજે કાંઈ પણ સંગ્રહ નહિ કરનારા, ધન, ધાન્ય, સુવર્ણ, રૈપ્ય, મણિ, મેતી, પ્રવાલાદિ કાંઈ પણ પરિગ્રહ નહિ રાખનારા, તથા રાગદ્વેષના પરિણામ રહિત, માધ્યસ્થવૃત્તિથી સદા વર્તનારા, તથા જીના ઉદ્ધાર વાસ્તે અહંત ભગવંત પરમેશ્વરે સમ્યગ્રજ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ધર્મ, સ્યાદ્વાદ-અનેકાંત સ્વરૂપ જે નિરૂપણ કરેલ છે તેને ભવ્ય જીને ઉપદેશ કરનારા, પરંતુ જોતિષશાસ્ત્ર, અષ્ટાંગ નિમિત્તશાસ્ત્ર, વૈદકશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, પ્રમુખ અનેક શાસ્ત્ર, જેથી ધર્મમાં બાધા પહોંચે તેવાં શાસ્ત્રોને ઉપદેશ નહિ કરનારા, કારણકે લિકિક શાસ્ત્રો બુદ્ધિમાન પુરૂષે વર્તમાનમાં પણ બહુ અધ્યયન કરે છે, તેમજ સાંસારિક વિદ્યાનાં નવીન, નવીન અનેક પુસ્તક બનાવે છે. તથા પાશ્ચાત્ય પુરૂષોની બુદ્ધિ જોઈ આ દેશના લેકે પણ સાંસારિક વિદ્યામાં બહુજ નિપુણ થાય છે, તેથી ફક્ત ધર્મને જ ઉપદેશ કરનારા, એવા લક્ષણવાળા જે હોય તે શુદ્ધ ગુરૂ કહેવાય છે. આવા લક્ષણવાળા ગુરૂ તે પંચ મહાવ્રત ધારણ કરનારા દશ પ્રકાર શ્રમણ ધર્મધારક, સત્તર પ્રકારના સંયમના ધરનાર અને બ્રહ્મચર્યની નવ પ્રકારની વાડો-પાળનારા તે શુદ્ધ ગુરૂ કહેવાય છે. હવે પ્રથમ પાંચ મહાવ્રત સાધુને ધારણ કરવા કહ્યાં છે તે પાંચ મહાવ્રત કયા છે? તે કહિયે છીયે. अहिंसासूनृताऽस्तेय, ब्रह्मचर्यापरिग्रहाः // पंचभिः पंचभिर्युक्ता, भावनाभिर्विमुक्तये // 2 // ભાવાર્થ–(૧) અહિંસા, (જીવ દયા, (2) સૂકૃત (સત્ય