________________ ( 124). આત્મોન્નતિ. . - મેશ અને શીતલાદિની પ્રતિમાના પૂજનથી પણ કાર્ય સિદ્ધિ થાય છે અને કામણ તથા આકર્ષણ (કામણ ટુમણ) જાણનારા મદનાદિના નિર્જીવ પુતળા ઉપર જે જેનું નામ લઈને વિધિ કરે છે તે છે તે વિધિથી મૂછિત થઈ જાય છે. તેવી જ રીતે સ્વશની પ્રતિમાની પ્રભુના નામ ગ્રહણપૂર્વક પૂજા કરનાર કુશલ પુરૂષ જ્ઞાનમય પ્રભુને સંપ્રાપ્ત કરે છે. શેકચંદ્ર બોલ્ય, સ્વામિન, તે હકીકત જાણું ઉપર આપેલા દષ્ટાંતમાં અને દાર્જીન્તિકમાં મહાન વિશેષ –અંતર છે જે દેવાદિ કહેવામાં આવ્યા છે તે સર્વ રાગી અને પૂજાના અર્થી છે. ભગવાનપરમેશ્વર તેવા નથી તેનું કેમ? તેમજ સિદ્ધ પુરૂષે તે સાક્ષાત ફળ આપે છે, પ્રતિમા અજીવ છે તે શું આપી શકે? મહાત્મા બોલ્યા ! હે ભદ્ર! ત્યારે તે અતીવ (ઘણુંજ) ઉત્તમ નિરીહ (સ્પૃહા રહિત) ની સેવા તે પરમાર્થની સિદ્ધિ માટે થાય છે. જેમકે પૃહા રહિત સિદ્ધ પુરૂષની સેવા ઈષ્ટલબ્ધિ માટે થાય છે (ઈચ્છિત વસ્તુ મેળવી આપે છે). વળી પરિપૂજનીય દ્રવ્યમાં (પૂજવા ગ્ય વસ્તુની બાબતમાં) એ વિચાર જેવાને નથી. જે પૂજ્ય હોય તે પૂજાય છે જ. દક્ષિણા વર્ત (શખાદિ), કામકુંભ, ચિંતામણી અને ચિત્રાવલી એમાં કઈ ઇદ્રિ છે કે તે પૂજાતાં લેકેનું મત–ધારેલું કરે છે? જેમ એ અજીવ વસ્તુઓ હોવાથી સ્પૃહા રહિત છતાં સ્વભાવથી પ્રાણીઓના કામિત (ધારેલી વસ્તુ) ને પૂરે છે તેમ પરમેશ્વરની પ્રતિમા પણ પૂજાતાં પુણ્ય સિદ્ધિ માટે થાય છે. જે વસ્તુ મૂલ-સ્વભાવથી ગુણયુક્ત પ્રતીત હોય તેના કરતાં પણ પંચકૃત-(પંચે માનેલી-સ્થાપેલી) વસ્તુ વિશેષ ગુણાઢય (ગુણવાળી) ગણાય છે. અત્ર દષ્ટાંત. કઈ રાજપુત્ર પ્રાયઃ વીર્યાદિ ગુણનું સ્થાન હોય તેને પડતે મુકી બીજા દુર્બલ વંશમાં ઉત્પન્ન થયેલા પુરૂષને તેના પુણ્યના ભેગે પ્રમાણિક પંચે રાજ્ય ઉપર બેસાડે તે તે બીજે પુરૂષ મૂલના રાજવંશિય ઉપર પણ શાસન-હુકમ ચલાવે છે અને જે તે તેનું કહ્યું કરતું નથી તે તે શિક્ષા પામે છે. હવે મનથી વિચાર કરે કે ભૂલને રાજપુત્ર ગુણ અને ગ્ય છતાં