________________ (118) આત્મન્નિતિ. * - - ફળની પ્રાપ્તિ પણ થાય નહિ. જો કે બીજા બીજેમાં જીવ તે સરખે છે પણ તે બીજમાં પરમાણુઓ જુદા જુદા હેવાથી તેમજ તેઓના કર્મ પણ જુદા જુદા હેવાથી પિતાના જેવા પરમાણુને જ તે ગ્રહણ કરે છે. આ ઉપરથી સમજવાનું કે, જેમ જમીનમાં બધી જાતના પુત્ર ગલે છે, તેમજ સમગ્ર કાકાશમાં બધી જાતના પુગલ પરમાણુ ભરેલા છે. તેવી રીતે આખું આકાશ, નીચે પાતાળ, અને ઉપર ચૌદ રાજલોક સુધી સર્વત્ર સ્થળે આઠે કર્મની વર્ગણાઓ કર્મઅણુઓ ભરપૂર રહેલ છે. આપણે ચર્મ ચક્ષુથી તે જોઈ શકાતા નથી પણ સર્વજ્ઞ ભગવાને તે જેએલું છે. જેમ પૃથ્વીમાં બધી જાતના પરમાશુઓ છે તે દેખાતા નથી પણ તેમાંથી વનસ્પતિ પિતતાની જાતિના પરમાણુઓ ખેંચી લે છે. તેમ મનુષ્ય પણ આ લેકમાં રહેલા કર્મના પરમાણુઓ પિતાના મનના અધ્યવસાય જેવા જેવા થાય, તેવા તેવા તેના રાગ દ્વેષના ગે ગ્રહણ કરે છે અને તે જીવની સાથે એકમેક થઈ જાય છે. એ પરમાણુઓ બીજ રૂપે સંસારી દરેક આત્મામાં રહે છે. જ્યારે આ દેહને સંબંધ પૂરે છે એટલે તેને છેડી જીવ બીજે ઠેકાણે જાય છે, ત્યાં જતી વખતે ગ્રહણ કરેલા કર્મના અણુઓ દુધ અને પાણીની પેઠે જે જીવની સાથે એકમેક થયેલા છે તે જીવની સાથે કાર્મણ શરીરરૂપે જાય છે. ભદ્ર, હવે તેમને અહિં એક શંકા થશે કે, જીવ હંમેશાં સુખની ઈચ્છા રાખે છે તે તે પોતે દુઃખવાળી અવસ્થામાં શા માટે જાય? કઈ રાજા કે કેઈસુખી ગૃહસ્થને ઘેર જન્મ લેવાને કણ મનાઈ કરે છે? છતાં ગરીબ, ભીખારી કે દુઃખી માણસને ત્યાં શા માટે જાય? તેમજ તિર્યંચ જાતિમાં કે વનસ્પતિમાં શા માટે જાય? ભદ્ર! તમારી આવી શંકાનું સમાધાન આ પ્રમાણે છે-જીવ હમેશાં સુખને અર્થી છે અને તે સુખ મેળવવાને માટે પ્રયત્ન કરે છે, એ વાત તે ચોક્કસ છે. પણ કયા સુખને ખરૂ સુખ માનવું એ મન ઉપર આધાર રહે છે અને મન તે જીવ સાથે લાગેલા પુગલેને ગમતા પુદગલમાં સુખ માને છે તે વિષે આ પ્રમાણે દૃષ્ટાંત છે એક ગૃહસ્થને ત્રણ ચાર છોકરા છે, તેમાં એક છેક વેશ્યાને ત્યાં જવામાં સુખ માને છે, એક છેક વિદ્વાન પાસે જવામાં સુખ માને