________________ યાત્રા 3 છે. (117) મનના વિચારે અને તેવા વિચારોથી ઉત્પન્ન થયેલી અગ્ય વાણી, તેમજ શરીરની પેટી ક્રિયાઓ કઈ પણ પ્રકારનાં ઉંચા સુખ ઉત્પન્ન કરી શકે જ નહિ પણ દુઃખેજ પ્રગટાવે છે. અને એજ મનના સારા વિચારે અને તેવા વિચારેને અંગે થયેલી ઉંચી કિયા સુખનેજ પ્રગટાવે છે, એ નિસંશય છે. ભદ્ર શેાધકચંદ્ર! એ માટે આ દુનિયામાં જન્મીને મનને ઉચી એગ્ય ક્રિયાઓમાં આખો વખત રોકી રાખવું, એ મનુષ્યનું પ્રથમ કર્તવ્ય છે. એ પ્રથમ કર્તવ્ય બજાવવા ઊંચી કેળવણ લઈ વિદ્યાકળામાં પ્રવીણ તેમજ તત્ત્વજ્ઞાનના ફીલસુફ બની પોતાનું, પિતાની જાતનું, આખી દુનિયાના સર્વ જીવનું શુભ કરવા જે કઈ ઈચ્છા કરશે તે તેનાથી બની શકશે. સર્વ જીવોને સુખી કરવાની ઈચ્છા કરવાથી જ આપણે સુખી થવાના; એથી દરેક મનુષ્ય પિતાના મનને શુદ્ધ વિચાર તેમજ શુદ્ધ આચારમાં જોડવાની સૈથી મટી જરૂર છે, એમ સહજ સમજી શ. કાય તેમ છે. ભદ્ર શેાધકચંદ્ર અને સત્યચંદ્ર! આ ઉપરથી તમે કર્મનું ખરું સ્વરૂપ સમજ્યા હશે, હજુ હું તે વિષે વિશેષ સ્પષ્ટીકરણ કરૂં છું, તે પુનઃ ધ્યાન દઈને સાંભળજે. જેમ એક ખેતરને બાગ બનાવ્યો હોય, તેમાં જુદી જુદી જાતનાં ફળ ઉગ્યાં, તેમને બધી જાતના રંગ આવ્યા, ઘણી જાતનાં મેવાનાં ઝાડે ઉપર જુદા જુદા સ્વાદનાં ફળ લાગ્યાં, જુદી જુદી જાતનાં અનાજ થયાં, હવે સઘળા ખેતરની જમીન એક સરખી, એક સરખા રંગની અને એક જ કૂવાનું પાણી, છતાં જુદા જુદા રંગ, જુદા જુદા સ્વાદ, ફળ અને જુદાં જુદાં અનાજ ક્યાંથી આવ્યાં? આનું કારણ પરમેશ્વર સર્વ વસ્તુને કર્તા છે તેવું માનનારાઓને પૂછશે તે તે કહેશે કે, એ તે બધું પરમેશ્વરે કર્યું. પણ હાલની પશ્ચિમ વિદ્યાની શોધથી નક્કી થયું છે કે, એ જમીનમાં બધી જાતના અનાજના પરમાણુઓ છે, બધી જાતના મેવા મીઠાઈન પરમાણુઓ છે, તેથી જેવા જેવા બીજમાં પરમાણુઓ છે, તેવી તેવી જાતના પરમાણુઓને આકર્ષી તે પિતાના જેવાં ફળો ઉત્પન્ન કરે છે. જે તેઓમાં છવ ન હોય તે તેઓમાંનું બીજ ઉગે પણ નહિ અને