________________ (112). આત્મોન્નતિ આધ્યાત્મિક શરીરે તેવી ક્રિયા કરતાં માલમ પડતા નથી. મનુષ્યના તે ત્રણે (શારીર, માનસિક, આધ્યાત્મિક)માં કિયા વગેરેને ભેદ જણાય છે. ત્યારે મનુષ્યના શરીરને પોષણ આપનાર પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુ ઉપરાંત બીજું કઈ તત્વ હેય, એમ જણાય છે અને એ તત્ત્વ ઓળખવાની જરૂર છે. માણસ જે એ તત્વને ખરી રીતે ઓળખે તે જન્મ મરણના ફેરામાંથી છુટી એક એવું સુખ મેળવે છે કે, જેનું યથાયોગ્ય વર્ણન કરવાની કેઈની જીન્હા કે કલમમાં શક્તિ નથી, એ તત્વ તે આત્મતત્વ છે, એમ જણાવવાની જરૂર છે. જેમ પૃથ્વી, જળ, વાયુ, પુદ્ગલ વગેરે તમાં અનંત ગુણ ધર્મો રહેલા છે, તેમ આત્મતત્વમાં પણ અનંતા ગુણ ધર્મો અને શક્તિ રહેલ છે. અને તેના કાર્યો પણ તેવાં જ છે. જેમ પૃથ્વી વગેરે તમાંથી જુદી જુદી જાતના વૃક્ષના બીજ પોતાની જુદી જાતિના પ્રમાણમાં જુદા જુદા રંગ, જુદા જુદા સ્વાદ, જુદા જુદા આકાર, વગેરે આકર્ષી લઈ તેને અનુસરતાં પુલ ઉત્પન્ન કરે છે, તેમ મનુષ્ય પણ પિતાના કર્મરૂપ બીજને અનુસારે સારાં કે નરસાં રેગ્ય અથવા અગ્ય જુદા જુદા ગુણ ધર્મવાળા બળને ખેંચી તેવા તેવા ગુણેને અનુભવ કરે છે અને તેવાં જ ફળ ભેગવે છે. કેઈએમ ધારતું હોય કે પૃથ્વી, જળ આદિ તત્વે પક્ષપાતથી કેઈને સારા આઓ આપી તેમાં સારા ગુણ મૂકે છે અને બીજાને દ્વેષ ભાવે તેવા અણુઓ ન આપવાથી તેઓ ખરાબ ગુણના માલિક થાય છે, તે તે ધારવું વાસ્તવિક નથી. જુદા જુદા તવેમાં પક્ષપાત જેવું કાંઈ છે જ નહિ, તેઓને લીંબડાને કે કારેલાને કડવા કરવાની કે ગુલાબ કાંટાવાળે છતાં સુધી કરવાની પક્ષપાત બુદ્ધિ છેજ નહિ. દરેક બીજ પિતતાની મેળે કડવાં કે ગળ્યાં અથવા સારાં કે નરસાં ફળે ઉપજાવવામાં કારણરૂપ હોય છે. મનુષ્ય પણ તેજ રીતે કે બીજામાંથી નહિ પણ પિતે કરેલી ક્રિયાઓમાંથી જે ગુણધર્મ મેળવે છે અને તે અનુસાર જે કર્મબંધ કરે છે, તેને અનુસરીને ગાર કે કૃષ્ણ, ઉચે કે નીચે, ગરીબ કે ધનવાન અને મૂર્ખ કે બુદ્ધિશાળી થાય છે. હવે ઉપર જે વનસ્પતિ પૃથ્વી, જળ, વાયુ વગેરે અને માણસમાં આત્મતત્ત્વને ભેદ બતાવ્યું, તે ઉપરથી એમ સમજવાનું નથી, કે