________________ યાત્રા 3 જી, ( 11 ) બીજ તે જુદાં જુદાં હોવાથી તેઓનું પિષણ તથા વૃદ્ધિ કરનાર તતેની અસર તેઓ ઉપર જુદી જુદી થાય છે. - ભદ્ર! જેમ તે કુદત આખા વિશ્વમાં એકજ નિયમે પ્રવર્તે છે, તે તમે જાણતાંજ હશે. ઝાડની માફક મનુષ્યમાં પણ જુદી જુદી પ્રકૃતિ હેવાનું પણ તેઓનું કર્મ-બીજ છે, જેથી તેઓમાં પણ જુદી જુદી આકૃતિના, સ્વભાવના, ગુણના અને સ્થિતિ આદિના ઘણા ભેદો જોવામાં આવે છે અને તેથી કેઈ સુંદર, કઈ કપે, કેઈ ઉચે, કઈ મૂર્ખ, કોઈ વિદ્વાન, કેઈ દુર્ગુણી, કઈ ષી, કઈ રાગી, કોઈ ધનવાન, કેઈ નિધન, કેઈ શૂરે, કેઈ બીકણ, કેઈ ઉગી, કઈ આળસુ, કોઈ નિંદા ખેર, અને શાંત વગેરે જુદી જુદી રીતના માનુષ્ય હોય છે. જેમ પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ વગેરે જુદા જુદા તમાંથી વૃક્ષો જુદી જુદી જાતના પરમાણુઓ પિતાને જેવાં જોઈએ તેવા પિતાને માટે આકર્ષી લે છે, તેમ દરેક જીવે દુનિયામાં પ્રસાર પામેલી કામણ વર્ગણામાંથી પિતાને ગમતા પિતાની પ્રકૃતિ અનુસાર આણુઓને ખેંચી લે છે. અને તે તેના પ્રભાવે તેઓ જુદી જુદી રીતના જુદા જુદા આકારના, જુદી જુદી પ્રકૃતિના, જુદા જુદા સ્વભાવના અને જુદા જુદા ગુણવાળા થાય છે; અર્થાત્ એ સર્વ ભેદ કર્મરૂપ બીજના પ્રતાપથી છે. આત્મા તે સર્વને સમાન સત્તાવાળે છે, છતાં જગતમાં દેખાતી વિચિત્રતા જુદા જુદા છએ બાંધેલા જુદા જુદા કર્મોનું પરિણામ છે. ઉપર પ્રમાણે વૃક્ષ જેમ પિતાનું પિષણ તેમ વૃદ્ધિનું તત્ત્વ પૃથ્વી, પાણી, વાયુ આદિ તમાંથી મેળવે છે, એમ ઉપર કહેવામાં આવ્યું છે, છતાં પુનઃ તેનું સ્પષ્ટીકરણ કરવાની જરૂર છે. તે ઝાડે અને મનુષ્યમાં ભેદ છે. ઝાડને ભેદ તેઓના જુદા જુદા આકારાદિવડે જેમ માલમ પડે છે તેમ મનુષ્ય માટે નથી, મનુષ્યને ભેદ તેઓના જુદા જુદા આકાર ઉપરાંત તેઓના જુદા જુદા કામે વડે માલમ પડે છે. ઝાડોના સ્કૂલ શરીરે જ જ્યારે વૃદ્ધિ પામતાં જણાય છે, ત્યારે માણસના સ્થલ શરીરની વૃદ્ધિ થવા ઉપરાંત માનસિક તેમજ આધ્યાત્મિક વૃદ્ધિ તથા હાનિ થતી માલમ પડે છે. વૃક્ષના સ્કૂલ શરીરેજ ક્રિયા કરતા જણાય છે. તેઓના માનસિક તેમજ