________________ આત્મોન્નતિ, - - - (104 ). કરે છે અને કર્મો સ્વકાળ મર્યાદા પામીને અને સુખ દુઃખ આપે છે. એ એમને સ્વભાવ છે. શેધક પ્રશ્ન કર્યો–ભગવદ્ ! જીવ શુભાશુભ કર્મોને ગ્રહણ કરે છે અને ગ્રહણ કરવાના સ્વભાવથી ગ્રહણ કરતાં જાણે છે કે, “હું મારા અભિપ્રાય પ્રમાણે ઈષ્ટ કરું છું, એ વાત માન્ય કરવા જેવી છે, પરંતુ કર્મો જડ હોવાથી ભેગ કાળને કેવી રીતે જાણે કે તે પ્રગટ થાય? આત્મા પણ સુખ દુખ ભોગવવાને કામી છે? કે જેથી તે દુષ્ટ કર્મોને આગળ કરે ! માટે કેટલાક લાંબા કાળ સુધી વિલંબ કર્યા પછી ક સ્વકર્તા-જીવને સુખ દુઃખ પમાડે છે, તે પ્રેરક વિના કેવી રીતે બને ? - મહાત્માએ વિચાર કરીને કહ્યું, ભદ્ર! આ તારા પ્રશ્નનો ઉત્તર શાસ્ત્રમાંથી જ મળી આવે છે. કર્મો જડ છે, તે પિતાના ભેગકાળને જાણતાં નથી અને આત્મા દુઃખ ભેગવવાને કામી નથી તથાપિ જીવ દુઃખને આશ્રિત થાય છે. અને કર્મો જડ છતાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની સામગ્રીથી પ્રેરાઈને પ્રગટ થઈ પિતાના કર્તા એવા આત્માને બળાત્કારે દુખ આપે છે. તે વિષે આ પ્રમાણે એક દષ્ટાંત છે. જેમ કે પુરૂષ ઉણકાળમાં શીતળ વસ્તુનું સેવન કરે અને તે ઉપર મીઠે, ખાટે કરંભ ખાય તે તેના શરીરમાં વાયુ ઉત્પન્ન થાય છે, જ્યારે વર્ષાઋતુ પ્રાપ્ત થાય છે ત્યારે તે અત્યંત કપાયમાન થઈ જાય છે, પછી તેની સાથે શર ઋતુને સંગ થવાથી સાથેજ પિત્તના પ્રભાવથી પ્રા કરીને તે શાંત થઈ જાય છે. આવી રીતે સ્વૈચ્છિત ભેજનથી જેમ વાતની ઉત્પત્તિ, વૃદ્ધિ, (સ્થિતિ અને શાંતિ) થવામાં કાલજ કારણ છે, એ રીતે આત્માએ ઉપાર્જન કરેલા કર્મોને કાળે કરીને ભેગ અને શાંતિ થાય છે, તે પણ જેમ ઉગ્ર ઉપાયથી કાળ પ્રાપ્ત થયા પહેલાં જ વાતાદિ શાંત થાય છે, તેમ કર્યો પણ શાંત થઈ જાય છે. તેમજ જેમ કેટલીક વખત સ્વાદિષ્ટ ભજન શરીરમાં તત્કાળ ઉગ્રવાતાદિ ઉત્પન્ન કરે છે, તેમ ઉગ્ર કમેં પણ આત્માને કેઈની પ્રેરણા વિના તત્કાળ ફળ આપે છે જેમ કે ગ્રી ઔષધ લે છે, ત્યારે તે ઔષધ હિતકારી છે અથવા અહિતકારી છે એમ જાણતા નથી તે પણ તેને પરિપાક કાળ