________________ (100) આત્મોન્નતિ. કારણ ત્રણ છે. રાગ, દ્વેષ અને મેહ. આ ત્રણની અંદર બધાં કર્મબંધને સમાવેશ થઈ જાય છે. જેમ લેકમાં કઈ માણસ પરવસ્તુને પિતાની કરવા ગ્રહણ કરે છે, તે તે ચાર બને છે અને તે કારાગૃહની શિક્ષાને પાત્ર થાય છે, તેવી રીતે ચેતના લક્ષણવાળો આત્મા જે પિતાના ગુણ, જ્ઞાન, દર્શન અને સ્વભાવમાં રહેવારૂપ છે, તે છેડી પિતાથી ભિન્ન સ્વભાવવાળા દેખીતા જડ પદાર્થો કે જે પરવતુરૂપ છે, તેને પોતાના કરી ગ્રહણ કરે છે, તે ચેર છે, જે તે ચેર બન્યું કે તરતજ કર્મરૂપી રાજા તેને પકડી તેના ગુન્હા પ્રમાણે શરીરરૂપી કારાગૃહમાં પૂરી દે છે. તેથી ઉત્તમ છે પરવસ્તુ પરના મેહને ત્યાગ કરે. પરવસ્તુને પરવતુરૂપ માની તેમાંથી મોહમમતાને ત્યાગ કરવાથી રાગ, દ્વેષ અને મેહ ઘટી જાય છે. અને કર્મબંધ થતાં અટકે છે. જેટલા પ્રમાણમાં રાગ, દ્વેષ અને મેહ ઘટે છે, તેટલા પ્રમાણમાં કર્મના બંધ ઓછા થાય છે. - ભદ્ર શોધકચંદ્ર ! વળી આ સંસારને એક નાટકની ઉપમા પણ આપવામાં આવે છે. જેમ નાટકને મેનેજર જે જે છોકરાને જેવા પાઠ શીખવે અને જે વેષ ભજવવા હુકમ કરે તે પ્રમાણે તે છેક પાઠ કરી વેષ ભજવી બતાવે છે. તે એકને એક છોકરો પુરૂષને, સ્ત્રીને, રાજાને અને ભીખારીને વેષ ભજવે છે, તેવી રીતે આ સંસારમાં કર્મ એ નાટકને મેનેજર છે. તેના હુકમ પ્રમાણે જીવ અનેક જાતના અવતારરૂપી વેષ ભજવે છે. બધા સંસારી છે તે કર્મરૂપી મેનેજરના તાબામાં રહેલા છે. અને તેમને કર્મની આજ્ઞાથી ચોરાશી લાખ છવાયેનિના વેષ ભજવવા પડે છે. જ્યારે આપણે તે કર્મરૂપી મેનેજરના પાશમાંથી છુટીશું, ત્યારે આપણે જન્મ મરણરૂપી વેષ બદલવામાંથી છુટકારે થશે. આપણે પરમાત્મારૂપ બની જઈશું. ભદ્ર! એવી રીતે જીવ અને કર્મ અનાદિ છે, અને તે જીવ અને કર્મને સગ પણ અનાદિ સિદ્ધ છે. જીવ કેટલાંક જુનાં કર્મોને ખપાવે છે, અને યથાયોગ્ય પ્રાપ્ત થયેલાં અથવા જેવાં પ્રાપ્ત થવાના હોય તેવા પુર સ્થિત શુભાશુભ નવાં કર્મોને ગ્રહણ કરે છે. મહાત્માના મુખમાંથી આ વિવેચન સાંભળી શેધકચંદ્ર અને