________________ યાત્રા 3 જી. (5) સુકુમાળના મસ્તક ઉપર માટીની પાળ બાંધી અને ત્યાં બળતી ચિતામાંથી અંગારાં લઈ તે ઉપર ભર્યા હતા. આમ કરવાનું કારણ એ હતું કે, ગજસુકુમાળ પિતાની યુવાન પુત્રીને પરણી એક દિવસમાં ચારિત્ર લઈ આમ શા માટે ચાલ્યા જાય ? આવા રેષથી તેણે તેના મસ્તક ઉપર અગ્નિ સળગાવ્યા હતા. જેમ ચુલા ઉપર ખીચડી ખદખદે, તેમ તેની ખેપરી ખદખદવા લાગી. ત્યારે ગજસુકુમાલ મુનિએ વિચાર કર્યો કે, “જે આ બળે છે. તે હું બળતું નથી, મારા આત્માને કાંઈ પણ થતું નથી. જે કર્મરૂપી મેલ મારા આત્માને લાગે છે, તે બળી જાય છે. આથી મારે આત્મા શુદ્ધ-નિર્મળ બનવાનું છે. આ ત્માને અનંતકાળને લાગેલ મેલ દૂર કરવાને અને શુદ્ધ આત્મા કરવાને હજાર વર્ષ તપ જપ ઇત્યાદિ કષ્ટ કરવા પડે છે, તે આ સહેજ વારમાં આત્મ ધ્યાનમાં સ્થિર થઈ, શમતાભાવ રાખી કષ્ટ ભોગવવાથી જે શાશ્વત સુખ મળતું હોય તે શા માટે દુઃખ માનવું?” આમ વિચારી તે ધર્મવીર મુનિ સમતા રસમાં ઝીલવા લાગ્યા. પિતાના મસ્તકને દહન કરનાર ઉપર વૈરભાવ નહિ લાવતાં પિતે તેને મહાન ઉપકારી ગણવા લાગ્યા. અને તેનું પણ કલ્યાણ ચિંતવવા લાગ્યા. આથી તે મહા મુનિનાં કર્મો ભસ્મીભૂત થઈ ગયાં અને તેઓ મેક્ષે ચાલ્યા ગયા હતા. આગમમાં આવા અનેક દષ્ટાંતે મળી આવે છે. વળી જેમ કે વેપારી પિતાની દુકાન ઉપર ઘરાકી વધવાથી એટલે બધે ઉગી બની જાય છે કે, તે ઘરાકને માલ આપતાં થાકી જાય છે, પરંતુ ઘરાક ઓછા થવાની ઈચ્છા કરતા નથી. તેને કમાણીના લેભમાં ખાવા પીવાને વખત પણ મળતું નથી, છતાં કમાણીના લેભથી તેને સુધા અને તૃષાનું દુઃખ લાગતું નથી, કારણ કે તેનું ધ્યાન કમાણીના લેભમાં તલ્લીન થયેલું હોય છે, તેથી તે શરીરનું ભાન ભુલી જાય છે અને તેવી જ રીતે જે તે ધર્મ સંબંધી કામ કરવા બેસે, ધર્મને ઉપદેશ સાંભળવા બેસે તે તેમાં જીવને ઉપગ ન હોવાથી તે કંટાળી જાય છે. અને ખાં ખાવા મંડી જાય છે. વળી કઈ માણસના શરીરને અવયવ સડી જવાથી ઠેકટર તેને અવયવ કાપી નાંખે છે. આ વખતે તેને કલેરેફ્રેિમ નામની દવા સુંઘાડી બેશુદ્ધ કરી નાખે છે. તે પછી તે અવયવ કાપે છે, આ વખતે