________________ યાત્રા 3 છે, (93) ગોઠવણ કરી. દેવગે તેને પુત્ર જે એક માણસની સાથે પિતાની શધમાં નીકળ્યું હતું, તે પણ તેજ ધર્મશાળામાં આવી ઉતર્યો. તે ગરીબ સ્થિતિને હવાથી એક સામાન્ય ભાગમાં ઉતર્યો. જે સારા ભાગમાં તેને બાપ ઉતર્યો હતો, તેના ઓટલા ઉપર છેકરે મુકામ કર્યો. ગૃહસ્થ શેઠ ભેજન કર્યા પછી પોતાના મકાનમાં ગઠવેલા પલંગ ઉપર સૂઈ ગયો અને તેને છોકરે પિતાના માણસ સાથે એટલા ઉપર સૂઈ ગયે. અધે રાત્રિ થઈ એટલે અકસ્માત તે છેકરાના પેટમાં સર્ણ દુઃખા થઈ આવ્યું. છેકરાએ પીડાને લઈને બુમ બુમ પાડવા માંડી. ગરીબની રાડ કેણ સાંભળે ? તેની સાથે માણસ ગભરાયે. પણ રાત્રિની વખતે કેઈએ પણ જવાબ આપ્યો નહિ. પલંગ ઉપર સૂતેલે શેઠ તેની બુમ સાંભળી જાગી ઉઠે અને તત્કાળ તેને મીજાશ ગયે. શેઠે ધર્મશાળાના ગુમાસ્તાને બોલાવી કહ્યું કે, આ છોકરે મને ઉંઘવા દેતું નથી, માટે તેને દૂર કર. ધનવાની ખુશામત કોણ ન કરે? તે ગુમાસ્તાએ તે છોકરાને ધર્મશાળાની બાહર કાઢી મુ. જુ, પિતા પુત્રની સગાઈ છતાં અજ્ઞાનથી પિતાએ પિતાના પુત્રને દૂર કરાવ્યું. અસહ્ય પીડાથી . પીડાતા તે છોકરાએ સવારે પિતાના પ્રાણ ત્યાગ કરી દીધું. ધર્મશાળાના લેકે જાગ્રત થઈ તે છોકરાની પાસે એકઠા થયા. તે વખતે પેલે શેઠ જાગ્રત થઈ તે છોકરાની પાસે આવ્યો અને છોકરાની સાથે આવેલા માણસને પુછયું. “આ છોકરે કોને હતે? અને તું કોણ છે?” તે માણસ છે . હું હજામ છું અને અમે અમુક ગામમાંથી આવીએ છીએ. આ છોકરે પરદેશ ગયેલા પિતાના બાપને શોધવા માટે નીકળે છે અને તેની માએ મને સાથે મેક છે. પછી તેણે તે છોકરાના ઘરની નીશાની કહી અને તેના બાપનું નામ લીધું, ત્યારે તે શેઠના જાણવામાં આવ્યું કે જ્યારે હું પરદેશ જવા નીકળે, ત્યારે મારી સ્ત્રી સગર્ભા હતી, તેનાથી આ મારા પુત્રને જન્મ થયે હશે. આ પ્રમાણે આ મૃત્યુ પામેલે પિતાને પુત્ર છે એમ ખાત્રી થવાથી તે શેઠે મેટી પિક મુકીને રૂદન કરવા માંડયું અને તે છોકરાના શબને આલિંગન કરી આ પ્રમાણે કહેવા લાગે. બેટા! મારી ઘણી ભુલ થઈ છે. જે મને તારી ખબર હેત તે હું