________________ (90) આત્મોન્નતિ... લઈને દુઃખ થતું નથી, આથી જીવને દુખ થવાનું કારણ મમત્વ જ છે, એમ સિદ્ધ થાય છે. જે આત્માને એવું ભાન થાય કે, આ શરીર અને આ દેખીતા પદાર્થો મારા નથી, હું તેમનાથી જુદો છું, એવી દઢ વાસના થાય, ત્યારે શરીર અને પદાર્થોને લઈને આત્માને જે દુઃખ થતું તે થાય જ નહિ. ભદ્ર! શેાધકચંદ્ર જે આત્મા કાપવાથી કપાત નથી, છેદવાથી છેદોતે નથી, અને અગ્નિથી બળતું નથી, તેવા શુદ્ધ આત્માને કાંઈ પણ થતું નથી. પરંતુ શરીરમાં વ્યાપી રહેલે આત્મા શરીરને દુઃખે દુઃખી અને શરીરને સુખે સુખી થાય છે, તે “શરીર તે જ હું છું,” એવી દઢ વાસના બેઠેલી છે, તેથી તેને સુખ દુઃખ થાય છે. જેમ જીર્ણ થયેલા વસ્ત્રને કાઢી નાંખી બીજું નવું વસ્ત્ર પહેરવાથી દુઃખ થતું નથી તેમ જીવને આ દેહને નાશ થવાથી બીજા દેહમાં જવાનું છે, તેમ જ હું (આત્મા) તે અમર છે, શરીર નાશવંત છે એમ માનવાથી તેને મરણનું દુઃખ થતું નથી. શરીરને જે સુખ દુઃખ થાય છે તે જડને થાય છે. જડમાં, સુખ દુઃખનું જ્ઞાન નથી, તે સુખ દુઃખને જાણતું નથી. જીવમાં તે જાણવાનું જ્ઞાન છે, તેથી તે સુખ દુઃખને જાણે છે. ભદ્ર શેધકચંદ્ર! આ વિષે એક આધુનિક દષ્ટાંત પણ લાગું પડે છે. જેમ ઈજીન (બૅઈલર) ચલાવનારે ઈજનેર છે, તે બેંઈલરને જોઈતી સામગ્રી કેલસા, પાણી અને અગ્નિ વગેરે પૂરી પાડ ઑઈલર ચલાવે છે, તેમ છવરૂપી ઈજનેર આ શરીરને અન્ન જલરૂપ સામગ્રી પૂરી પાડી તે શરીર ઑઈલરને ચલાવે છે. જેમ બેઈલર જુનું થઈ જાય, ત્યારે તેના સાંચા બગડી જાય છે, પછી તેની સામગ્રી પૂરી પાડતાં પણ તે ચાલી શકતું નથી, ત્યારે ઈજનેર તેને છો નવું ઑઈલર કરી ચલાવે છે, તેમ જીવ આ શરીર રૂપી બૅઈલર બગડવાથી જ્યારે તે બંધ પડે ત્યારે તેને છોડી નવું શરીરરૂપી બેંઈલર પેદા કરી તેને ચલાવે છે. જુનું ઑઈલર પિતાનું માન્યું હોય અને તેથી જે તે બગડે તે ઈજનેરને દુઃખ થાય છે, પણ જે બાઈલરને માલીક જુદે હોય અને ઈજનેર નેકરીથી કામ કરતે હોય તે કદિ ઈલર નકામુ થાય તે પણ ઈજનેરને દુઃખ થતું