________________
"तत् रजतं इदं द्रव्यं' इति ज्ञाने प्रवर्तकत्वापादनम्
प्रवर्तकत्वात् । न च ' अत्र प्रमेयम्' इतिज्ञानात् प्रवृत्त्यापत्तिः, इष्टतावच्छेदके तद्भिन्ननिष्ठधर्माऽप्रकारकत्वविशेषणात् । न चेष्टतावच्छेदकप्रकारकज्ञानस्य मुख्यविशेष्यतया प्रवृत्तिहेतुत्वम्, ' तद्रजतमिदं द्रव्यमिति ज्ञानात् प्रवृत्ति
भानुमती -
——————
इष्टार्थगोचरकत्वेन प्रवर्तकत्वमविरुदम्, इष्टतावच्छेदक-प्रवृत्तिविषयवैशिष्ट्यावगाहिज्ञानत्वेन प्रवृतिविषये इष्टतावच्छेदकरजतत्वादिसंबन्धगोचरज्ञानत्वेन प्रवर्तकत्वात् = प्रवृतिं प्रति हेतुत्वात् । न च इष्टतावच्छेदकप्रवृत्तिविषयवैशिष्ट्यावगाहिज्ञानत्वेन प्रवर्तकत्वस्वीकारे प्रमेयत्वेन रजतत्वावगाहिन: 'अत्र प्रमेयमिति ज्ञानात् रजतार्थिनः प्रवृत्त्यापत्ति:, प्रमेयत्वेनावगतस्येष्टतावच्छेदकस्य रजतत्वस्य प्रवृत्तिविषये 'अत्रे'तिपदार्थे वैशिष्ट्यस्य 'अत्र प्रमेयमिति ज्ञानेऽवगाहनादिति वाच्यम्, इष्टतावच्छेदके= स्वेष्टतावच्छेदकत्वेनाऽभिमतधर्भे तद्भिन्ननिष्ठधप्रकारकत्वविशेषणात् = इष्टतावच्छेदकेतरवृतिधर्मस्याऽप्रकारत्वविशेषणात् । इष्टतावच्छेदकः धर्मविशेषणीभूतो यो धर्म इष्टतावच्छेदकान्यवृत्तिर्ण भवति तद्धर्मरूपेणेष्टतावच्छेदकस्य प्रवृतिविषयसंसर्गप्रतियोगिकत्वावगाहिज्ञानत्वेन प्रवृत्तिजनकत्वाभ्युपगमात् । तदेव ज्ञानं प्रवृत्तिजनकं भवितुमर्हति यत् इष्टतावच्छेदकान्यवृतिधर्ममिष्टतावच्छेदकधर्मे प्रकारत्वेन नावगाहत इति फलितार्थः । प्रकृते 'अत्र प्रमेयमित्यत्र झाले प्रवृत्तिविषयानुयोगिकसंसर्गप्रतियोगिनो रजतत्वस्य स्वेतरशुक्तित्वादिवृत्तिप्रमेयत्वरूपेण भानाततो न रजतार्थिनः प्रवृत्तिप्रसङ्गः । न हीष्टतावच्छेदकीभूतरजतत्वविशेषणविधया ज्ञायमानं प्रमेयत्वं रजतत्वेतरवृत्ति न भवतीतीष्टं दृष्टं वेति भावः ।
➖➖➖➖➖➖
919e
——————————
न च इष्टतावच्छेदकप्रकारकज्ञानस्य मुख्यविशेष्यतया = मुख्यभासमानवैशिष्ट्यानु योगित्वसम्बन्धेन प्रवृत्तिहेतुत्वं = प्रकारतानाक्रान्तविशेष्यतासम्बन्धावच्छिन्नकार्यताविशिष्टप्रवृत्तिं प्रति हेतुत्वं, 'अत्र प्रमेयमि 'त्यत्र प्रमेयत्वेन भासमानस्य रजतत्वस्य मुख्यविशेष्यत्वं प्रवृत्तिविषयत्वेनाभिमत: पुरोवर्तिपदार्थस्तु तत्राधेयतासम्बन्धेन प्रकार इति दर्शितज्ञानस्य नेष्टतावच्छेदकप्रकारकत्वं न वा मुख्यविशेष्यतासम्बन्धेन प्रवृत्तिविषयवृतित्वमिति न ततो रजतार्थिनः प्रवृतिप्रसङ्गः, येनेष्टतावच्छेदकेतरवृतिधर्माप्रकारकेष्टतावच्छेदकधर्म-प्रवृत्तिविषय वैशिष्ट्यावगाहिज्ञानत्वेन कारणतोक्तिरावश्यकी स्यादिति वक्तव्यम्, मुख्यविशेष्यतासम्बन्धेन प्रवृतिं प्रति मुख्यविशेष्यतासम्बन्धेनेष्टतावच्छेदकप्रकारकज्ञानस्य हेतुत्वोपगमे 'तत् रजतं, इदं द्रव्यम्' इति ज्ञानात्, रजतार्थिन: पुरोव
=
= छीपलामां अथवा यांहीमां रक्तत्वने उद्देशीने थाय छे त्यारे अत्र = शुक्तौ अथवा रजते भने प्रमेयं = रजतत्वं श्रेषु अर्थघटन થશે. આ રીતે પ્રસ્તુત જ્ઞાન ઈદસ્વરૂપે ભાસમાન પુરોવર્તી પદાર્થમાં = છીપમાં અથવા ચાંદીમાં પ્રમેયત્વરૂપે ભાસમાન રજતત્ત્વના પરસ્પર સંબંધને વિષય કરે છે. આ જ્ઞાનથી રજતેચ્છુ ચાંદીના અર્થીની પ્રવૃત્તિ વસ્તુત: થતી નથી, પરંતુ પ્રવૃત્તિ પ્રત્યે પ્રવૃત્તિવિષય અને ઈષ્ટતાઅવચ્છેદકના પરસ્પર સંબંધને વિષય કરનાર જ્ઞાનને જ કારણ માનવામાં આવે તો ઉપરોકત જ્ઞાનથી ચાંદીના અર્થીની પ્રવૃત્તિ થવાની આપત્તિ આવશે. <— પરંતુ તેના પરિહાર માટે એમ કહી શકાય છે કે - જે જ્ઞાન ઈષ્ટતાઅવચ્છેદકથી બિન્નમાં રહેનાર ધર્મને ઈષ્ટતાઅવચ્છેદક ધર્મમાં પ્રકારવિધયા = વિશેષણરૂપે ગ્રહણ ન કરે તે જ જ્ઞાન પ્રવૃત્તિનું જનક હોય છે. 'अत्र प्रमेयम्' ज्ञान ઈષ્ટતાઅવચ્છેદક રજતત્ત્વ ધર્મમાં તેનાથી ભિન્ન શુક્તિત્વ આદિ ધર્મમાં રહેનાર પ્રમેયત્વને વિશેષણરૂપે ગ્રહણ કરે છે. આથી તે જ્ઞાનથી રજતેચ્છુની = ચાંદીના અર્થીની પ્રવૃત્તિ થવાની આપત્તિને અવકાશ નહિ રહે.
3 प्रवृत्ति प्रत्ये मुज्यविशेष्यतासंमंधथी ज्ञानहेतुतानुं निरारा 3
न चे० । 'अत्र प्रमेयम् ज्ञानथी रुतेछुनी प्रवृत्तिनी आपत्तिनो परिवार ४२वा माटे ओम पाग उडीशाय छे मुख्य विशेष्यता संबंधी प्रवृत्ति प्रत्येष्टिता धर्म ज्ञान मुख्यविशेष्यतासंबंधथी अशुभ होय छे. 'अत्र प्रमेयं' ज्ञानमां ઈષ્ટતાઅવચ્છેદક રજતત્વ પ્રમેયત્વરૂપે વિશેષ્ય બનીને ભાસે છે. તથા પ્રવૃત્તિનો વિષયભૂત પદાર્થ તેમાં આધેયતા સંબંધથી પ્રકાર બને છે, જેનું ભાન ‘મત્ર' શબ્દથી થાય છે. આ રીતે ઉપરોક્ત જ્ઞાન ન તો ઈષ્ટતાઅવચ્છેદકધર્મપ્રકારક છે કે ન તો મુખ્યવિશેષ્યતાસંબંધથી પ્રવૃત્તિવિષયમાં વિદ્યમાન છે. તેથી ઈદપદાર્થમાં રજતાર્થીની પ્રવૃત્તિ થવાની આપત્તિ નહિ આવે. — પરંતુ દર્શિત આપત્તિના પરિહાર માટે આ ઉપાય ઉચિત નથી, કારણ કે ઈષ્ટતાઅવચ્છેદકધર્મપ્રકારક જ્ઞાનને મુખ્યવિશેષ્યતાસંબંધથી પ્રવૃત્તિનું કારણ માનવામાં આવે તો 'तत् रजतम् इदं द्रव्यम्' आवा ज्ञानथी पाग पहार्थमां = पुरोवर्ती पहार्थमा २० तार्थीनी प्रवृत्ति थवानी आपत्ति आवशे, अग કે આ જ્ઞાનમાં તત્પદાર્થમાં રજતત્વ પ્રકાર = વિશેષણ છે અને દ્રવ્યત્વઅંશમાં ઈદંપદાર્થ મુખ્ય વિશેષ્ય છે. આથી આ જ્ઞાન टावर छे तथा मुख्यविशेष्यता संबंधथी हिं पार्थमां विद्यमान छे. 'तत् रजतं इदं द्रव्यम् ॥ ज्ञानथी हिंयहार्थमां રજતાર્થીની પ્રવૃત્તિની આપત્તિના પરિહાર માટે એમ કહેવામાં આવે કે --> પ્રવૃત્તિ પ્રત્યે દરેક ઈષ્ટતાઅવચ્છેદકપ્રકારક જ્ઞાન કારણ નથી હોતા, પરંતુ જે જ્ઞાનમાં ઇષ્ટતાઅવચ્છેદકપ્રકારકત્વ પ્રવૃત્તિવિશેષ્યકત્વથી અવચ્છેદ્ય બને તે જ જ્ઞાન પ્રવૃત્તિનું કારણ બને છે. ઉપરાત જ્ઞાનમાં ઈદંઅંશમાં રજતત્વ પ્રકાર ન હોવાથી ઈદંવિશેષ્યકાવચ્છેદેન રજતત્વપ્રકારકત્વ નથી. અર્થાત્ જ્ઞાનવૃત્તિ રજતત્ત્વપ્રકારકત્વ ઈદંવિશેષ્યકત્વથી અવચ્છેદ્ય નથી. આથી તે જ્ઞાનથી રજતાર્થીની પુરોવર્તી પદાર્થમાં પ્રવૃત્તિ થવાની આપત્તિને અવકાશ રહેતો નથી. <~~ તો આ પણ બરાબર નથી, કારણ કે જે જ્ઞાનમાં ઈષ્ટતાઅવચ્છેદકપ્રકારકત્વ પ્રવૃત્તિવિષયવિશેષ્યકત્વથી અવચ્છેદ્ય હોય તેને જ