________________
પ્રથકારનું મંગલાચરણ અને ટીકાકારનું મંગલાચરણ
અધ્યવસાયની અદ્દભુત શક્તિ ... ૩ સૂત્રનું વ્યાખ્યાનરૂપ વિવરણ, કોણે કેવી રીતે શકે? તેની મીમાંસા
મંગલાચરણનો હેતુ તથા અનુબંધ ચતુષ્ટય .. ૫ ચૈત્યવંદનસૂત્રની વ્યાખ્યાની સફલતા તથા ચૈત્યવંદનાત્મક ક્રિયાની સફલતા વિષયની ચર્ચા
સમ્યકક્રિયા તથા તેના અધિકારીનું ચાલું સ્વરૂપ . ૭ અધિકારીનેજ સૂત્રાદિનું દાન કરનારને મળતા મધુર ફલો ૮ જિનેન્દ્ર ભગવાનનું વચન જ હિત પ્રાપ્તિનો એક ઉપાય છે એ વિષયનું વિવેચન... ૯ અપવાદ પણ ઉત્સર્ગનો એક પ્રકાર છે એ વિષયની ચર્ચા ૧૦ શ્રેયમાર્ગ સૂચક વિધિવાક્યો ... ૧૧ અધિકારી અનધિકારી વિભાગ .. ૧૨ શુદ્ધ દેશનાનું સ્વરૂપ ૧૩ ચૈત્યવંદનનો વિધિ ૧૪ નમોત્થણં સૂત્ર બોલવાનો વિધિ ... ૧૫ સંપદાઓનું સંક્ષેપતઃ વર્ણન ૧૬ વ્યાખ્યાના લક્ષણોનું સ્વરૂપ વર્ણન અને પ્રકૃતમાં ઘટના ૧૭ વ્યાખ્યાના અંગ રૂપ - જિજ્ઞાસાદિ સપ્તકનું ક્રમશઃ વર્ણન . ૧૮ ઉત્કૃષ્ટ ભાવનમસ્કારના સ્વામી વીતરાગ જ હોય છે એ વિષયની તથા પ્રસંગોપાત
ચાર પ્રકારની પૂજાની કરાતી પ્રૌઢ ચર્ચા - ૧૯ ‘નમોત્થણે અરિહંતાણં’ એ વાક્યમાં ઈચ્છાયોગ ફલિત થાય છે. તેનું તથા પ્રસંગપર
ઈચ્છાયોગશાસ્ત્રયોગ - સામર્થ્યયોગનું અને મિત્રાદિ આઠ દષ્ટિઓનું વિમલ વર્ણન ૨૦ ભગવતું પદાન્તર્ગત ભગુ શબ્દના અર્થનો વિસ્તાર ૨૧ સાંખ્યમત પ્રસિદ્ધ - આત્મવિષયક વર્ણન ૨૨ “આદિકર' પદનું વિશદ વિવરણ .... ૨૩ “તીર્થકર' પદનું સૂક્ષ્મ નિર્વચન ... ૨૪ “સ્વંયસંબુદ્ધપદનું સુભવ્ય વ્યાન ... ૨૫- પુરૂષોત્તમ પદનો ચતુર ચિતાર .. ૨૬ પુરૂષસિંહ' પદનું સમર્થ વ્યાખ્યાન .. ૨૭ “પુરૂષવર પુંડરીક પદનું ગંભીર મંથન ૨૮ “પુરૂષવર ગંધહસ્તી' પદનું વિશિષ્ટ વિવેચન ૨૯ લોકોત્તમ’ પદનું લોકોત્તર પ્રતિપાદન