________________
૩૦‘લોકનાથ’ પદનું નવીન નિરૂપણ ૩૧ ‘લોકહિત’ પદનું અનુપમ આલોચન ૩૨‘લોકપ્રદીપ’ પદની વિશિષ્ટ વ્યાખ્યા
૩૪
૩૩ ‘લોક પ્રદ્યોતકર’ પદની ચતુરજન ચમત્કારી ચર્ચા ‘અભયદ’ પદની માર્મિક વિચારણા ૩૫ ‘ચક્ષુર્દ’ પદનો પ્રૌઢ પરામર્શ ૩૬‘માર્ગદ’ પદની મનનીય મીમાંસા ‘શરણદ’ પદનું સુંદર આલેખન ‘બોધિદ’ પદનું બોધક વ્યાખ્યાન ૩૯ ભાવરૂપ અભયાદિની ચર્ચા ૪૦ “ધર્મદ’ પદનું વિશિષ્ટ વિવેચન ‘ધર્મદેશક’ પદનું દિવ્ય પર્યાલોચન
39
૩૮
૪૧
૪૨ ‘ધર્મનાયક’ પદનું રોચક વ્યાખ્યાન ૪૩ ‘ધર્મસારથિ’ પદનું સુશોભન નિરૂપણ ૪૪ ધર્મવરચતુરન્તચક્રવર્તી' પદનું ચિત્તાકર્ષક વ્યાખ્યાન ૪૫‘અપ્રતિહત વજ્ઞાન દર્શનધ' પદનું પ્રતિપાદન ૪૬ ‘વ્યાવૃત છદ્મ’ પદનું વિશિષ્ટ વિવરણ ‘જિનજાપક’ પદનું ઝીણવટભર્યું બ્યાન ‘તીર્ણતારક' પદની મનનીય મીમાંસા ૪૯ ‘બુદ્ધબોધક’ પદની નોંધપાત્ર ચર્ચા ૫૦ ‘મુક્તમોચક’ પદનું રોચક વિવેચન ૫૧ ‘સર્વજ્ઞ સર્વદર્શી’ પદનું નિરૂપમ નિરૂપણ
४७
૪૮
...
૫૨ શિવમચલમરૂજમનન્તમક્ષય - મવ્યાબાધ-મપુનરાવૃત્તિ - સિદ્ધિગતિનામ - ધેયં સ્થાનં
...
...
...
સંપ્રાપ્તેભ્યઃ’ પદનું વિશિષ્ટ વ્યાખ્યાન
‘નમો જિનેભ્યઃ, જિતભયેભ્યઃ' પદનું લોકોત્તર ધ્યાન વચનપ્રામાણ્ય મીમાંસાદ્વારા સર્વજ્ઞપણાની સિદ્ધિ
૫૩
૫૪
૫૫ નવમી સંપદાનો કરાતો ઉપસંહાર
૫૬ પ્રેક્ષાપૂર્વક પ્રવૃત્તિ કરનારાઓની જિજ્ઞાસાને લક્ષ્યમાં રાખી તેના જવાબદારરૂપે નવેય સંપદાઓનો ક્રમસર ખૂબીપૂર્વકનો જે ઉપન્યાસ કરેલ છે તેની ચર્ચા
૫૭ નાનાવિધ સંપદાઓના ઉપન્યાસનું પ્રયોજન અને અનેકાન્તવાદની સદષ્ટાંત સિદ્ધિ
૫૮ સ્તોત્રના અધિકારી, પાવિધિ, સ્તોત્રરૂપ કૃતિના સ્વરૂપના પ્રતિપાદનપૂર્વક પ્રસ્તુત પ્રતિપાત સૂત્રની વ્યાખ્યાની સમાપ્તિ
૫૯ નાનાવિધ (૯) સંપદાઓના ઉપન્યાસનું શોભન શૈલીપૂર્વક દર્શાવેલ પ્રયોજન ૬૦ પ્રબલહેતુ દષ્ટાંતપૂર્વક અનેકાન્તવાદની સિદ્ધિ
૩૨
: : :
---