________________
तत्त्वन्यायविभाकरे
શંકા – પરોક્ષપણાની સિદ્ધિમાં નિમિત્તાપેક્ષત્વરૂપ હેતુ વ્યભિચારી છે, કેમ કે-અવધિજ્ઞાન અંતરંગઆંતર્ નિમિત્તરૂપ ક્ષયોપશમની અને બહિરંગ-બાહ્ય નિમિત્તરૂપ વિષયની અપેક્ષા રાખે છે. મન:પર્યવજ્ઞાન પણ નિમિત્તની અપેક્ષાવાળું છે. કેવલજ્ઞાન પણ ઘાતિકર્મના ક્ષયની અને જ્ઞેયવિષયની અપેક્ષા રાખે છે. માટે અવધિ-મન:પર્યવ-કેવલજ્ઞાન આદિ પ્રત્યક્ષ જ્ઞાનોમાં પરોક્ષત્વસાધક નિમિત્તાપેક્ષપણું હોઈ વ્યભિચાર प्रेम नहीं ?
३८
સમાધાન — અહીં વિશિષ્ટ નિમિત્ત અપેક્ષાજન્યપણું વાચ્ય હોઈ કોઈ દોષ નથી. અર્થાત્ વિશિષ્ટ નિમિત્ત ઇન્દ્રિય-અનિન્દ્રિય નામક મતિ-શ્રુતમાં અને શ્રુતમાં મતિપૂર્વકપણું છે. તથા તીર્થંકર આદિના ઉપદેશ-શબ્દથી જન્યપણું છે. માટે વિશિષ્ટ નિમિત્તની અપેક્ષા હોઈ મતિ-શ્રુતમાં પરોક્ષપણું છે. અવધિજ્ઞાનાદિમાં વિશિષ્ટ નિમિત્તની અપેક્ષારૂપ હેતુનો અભાવ હોઈ વ્યભિચાર નથી.
अथ सांव्यवहारिकप्रत्यक्षलक्षणमाचष्टे -
इन्द्रियमनोजन्यो विशदावभासस्सांव्यवहारिकप्रत्यक्षम् ॥ २ ॥
इन्द्रियेति । इन्द्रियेण मनसा तदुभयेन वा जन्यो विशदावभास इत्यर्थः, तत्रेन्द्रियनिमित्तको विशदावभासो मनोहीनानामेकद्वित्रिचतुरिन्द्रियाणामसंज्ञिपञ्चेन्द्रियाणाञ्च । मनोजन्यो विशदावभासो मानससुखादिज्ञानम्, तत्र चक्षुरादिव्यापाराभावात् । तदुभयजन्यो विशदावभासः पञ्चेन्द्रियाणां घटादिरूपादिचाक्षुषादिज्ञानम् । इन्द्रियजन्यविशदावभासत्वस्य सुखादिमानसेऽव्याप्त्या मनःपदम् । मनोजन्यविशदावभासत्वस्येन्द्रियमनोजन्यविशदावभासत्वस्य वैकेन्द्रियादीनां प्रत्यक्षेऽसत्त्वादिन्द्रियजन्यविशदावभासत्वमपि विवक्षितं, स्मृतिप्रत्यभिज्ञादावतिव्याप्तिवारणाय विशदावभासत्वमुक्तम् । तदुभयजन्यविशदावभासत्वन्तु लक्षणे न प्रवेशनीयं फलाभावात् पञ्चेन्द्रियचाक्षुषादिप्रत्यक्षस्य मानसस्य चेन्द्रियमनोऽन्यतरजन्यत्वात्, तथा चेन्द्रियमनोऽन्यतरजन्यविशदावभासत्वं सांव्यवहारिकप्रत्यक्षस्य लक्षणम्, मनःपदमुपलक्षकमोघस्य, ओघस्सामान्यमप्रविभक्तरूपम् । ओघज्ञाने नेन्द्रियादि निमित्तं, केवलं मत्यावरणक्षयोपशमविशेष एव कारणम् । वल्ल्यादीनां नीव्राद्यभिसर्पणज्ञानमोघज्ञानम् । सांव्यवहारिके प्रत्यक्षे केषाञ्चिदालोकविषयेन्द्रियाण्यपेक्षाकारणानि, सति प्रकाशे विषय इन्द्रिये च ज्ञानोदयस्य दृष्टत्वात्तत्राप्यन्तरङ्गापेक्षाकारणमिन्द्रियाणि, पारमार्थिकन्तु कारणं क्षयोपशमस्सर्वज्ञानसाधारणमिति ॥
સાંવ્યવહારિક પ્રત્યક્ષનું લક્ષણ
भावार्थ – “इन्द्रिय-भनथी ४न्य विशद अवलास, मे 'सांव्यवहारिक प्रत्यक्ष' छे.
-
विवेशन – इन्द्रियथी, मनथी } इन्द्रिय-मनं उभयथी ४न्य विशह भवलास (प्रत्यक्ष), त्यां ઇન્દ્રિયનિમિત્તજન્ય વિશદ અવભાસ, મનરહિત-એકેન્દ્રિય-દ્વીન્દ્રિય-ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય અસંશી