________________
द्वितीयः किरणः ॥
एवं प्रत्यक्षभेदे निरूपिते परोक्षभेदान्निरूपयितुं प्रथमतः परोक्षलक्षणं प्रकाशयति व्यवहितात्मद्रव्यजन्यं ज्ञानं परोक्षम् ॥ १ ॥
व्यवहितेति । साक्षादात्मना न जन्यते यज्ज्ञानमपि तु व्यवधायकानिन्द्रियादीनाश्रित्य, तादृशं ज्ञानं निमित्तापेक्षत्वाद् व्यवहितात्मद्रव्यजन्यं अतः परोक्षमित्युच्यत इत्यर्थः । न च निमित्तापेक्षत्वं व्यभिचारि, अवधिनान्तरङ्गस्य क्षयोपशमस्य बहिरङ्गस्य विषयादेरपेक्षणात्, एवं मन:पर्ययज्ञानमपि निमित्तापेक्षं, केवलज्ञानमपि घातिकर्मक्षयं विषयञ्चापेक्षत एवेति वाच्यम्, विशिष्टनिमित्तापेक्षत्वस्यैव वाच्यत्वात्, तच्च विशिष्टं निमित्तमिन्द्रयानिन्द्रियाख्यं श्रुते च मतिपूर्वकत्वमपि, अतो न व्यभिचारः ॥
-
સાંવ્યવહારિક પ્રત્યક્ષ નામક બીજું કિરણ
પારમાર્થિક પ્રત્યક્ષના નિરૂપણ બાદ પરોક્ષના ભેદોનું નિરૂપણ કરવા માટે પહેલાં પરોક્ષનું લક્ષણ डहे छे.
भावार्थ - "व्यवहित सात्मद्रव्यथी ४न्य ज्ञान 'परोक्ष' हेवाय छे.”
વિવેચન – સાક્ષાત્ આત્માથી જે જ્ઞાન જન્ય થતું નથી, પરંતુ વ્યવધાનકારક ઇન્દ્રિય આદિની અપેક્ષા રાખીને પેદા થતું જ્ઞાન નિમિત્તોની અપેક્ષા રાખનારું હોઈ વ્યવહિત આત્મદ્રવ્યજન્ય છે, માટે ‘પરોક્ષ’ છે. (પરની સાથે, અક્ષ-ઇન્દ્રિયાદીની સાથે જન્મજનકભાવરૂપ સંબંધ જેનો છે એવો, અથવા પર એટલે પુદ્ગલમય હોઈ, જીવની અપેક્ષાએ ભિન્ન દ્રવ્ય ઇન્દ્રિય-મનોથી અક્ષ-આત્માનો જે સંબંધ તે પરોક્ષ છે. આવી વ્યુત્પત્તિથી ઇન્દ્રિય-મનદ્વારા આત્માને અર્થવિષયનો સાક્ષાત્કાર, એવો ભાવ છે.)
१. परैरक्षं सम्बन्धनं जन्यजनकभावलक्षणमस्येति, परेभ्यः पुद्गलमयत्वेन जीवापेक्षया भिन्नेभ्यो द्रव्येन्द्रियननोभ्योऽक्षस्य जीवस्य यत्तत्परोक्षमिति वा व्युत्पत्त्या इन्द्रियमनोव्यवधानेन जीवस्यार्थविषयसाक्षात्कार इति भावः ॥