________________
३६
तत्त्वन्यायविभाकरे
भेदयोरनयोर्विशेषान्तरमाह
आद्यज्ञानं कदाचित्प्रच्यवते द्वितीयन्तु न कदापीत्यनयोर्वैषम्यम् ॥ २० ॥
आद्येति । कदाचिदित्युक्तत्वादाकेवलं कदाचिन्न प्रतिपततीति भावः । द्वितीयं त्विति विपुलमतिरिति भाव:, न कदापीति आकेवलमिति शेषः, वैषम्यमिति स्वगतो भेद इत्यर्थः ॥ इति तपोगच्छनभोमणि श्रीमद्विजयानन्दसूरीश्वरपट्टधर - श्रीमद्विजयकमलसूरीश्वरचरणनलिनविन्यस्तभक्तिभरेण तत्पट्टधरेण विजयलब्धिसूरिणा विनिर्मितस्य तत्त्वन्यायविभाकरस्य स्वोपज्ञायां न्यायप्रकाशव्याख्यायां पारमार्थिकप्रत्यक्षनिरूपणो नाम प्रथमः किरणः ॥
ઋજુ અને વિપુલમતિમાં વિશેષાન્તરને કહે છે
ભાવાર્થ – “પ્રથમ ઋજુમતિજ્ઞાન કદાચ પડે છે, પરંતુ બીજું વિપુલમતિજ્ઞાન કદાચ પડતું નથી, એમ આ બંનેમાં વિશેષતા છે.”
=
વિવેચન – ‘કદાચિત્' એમ કહેવાથી કેવલજ્ઞાનપર્યંત કદાચ પડતું નથી. વિપુલમતિ તો કેવલજ્ઞાન સુધી કદી પણ પડતું નથી. ‘વૈષમ્યૂમિતિ' સ્વ(પોતા)માં રહેલો ભેદ છે.
ઇતિ તપોગચ્છનભોમણિ શ્રીમદ્વિજયાનંદસૂરીશ્વર પટ્ટાલંકાર શ્રીમદ્વિજયકમલસૂરીશ્વરના ચરણકમલમાં સારી રીતે સ્થાપિત પોતાની ભક્તિના સમુદાયવાળા તેઓશ્રીના પટ્ટર શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજાએ રચેલ ‘તત્ત્વન્યાયવિભાકર’ની સ્વોપજ્ઞ ‘ન્યાયપ્રકાશ' નામની વ્યાખ્યામાં ‘પારમાર્થિક પ્રત્યક્ષ’ નામનું પ્રથમ કિરણ સમાપ્ત.
તત્ત્વન્યાયવિભાકર ગ્રંથ રચયિતાના પટ્ટધર આ. વિજય ભુવનતિલકસૂરિના શિષ્ય પૂ.આ. શ્રીમદ્ વિજયભદ્રંકરસૂરિએ તત્ત્વન્યાયવિભાકરની સ્વોપજ્ઞ ન્યાયપ્રકાશ નામની ટીકાનો સરળ ભાષામાં પ્રથમ કિરણનો ગુજરાતી ભાવાનુવાદ સમાપ્ત.
...