________________
तृतीय भाग / सूत्र - २८ २९ ३०, प्रथमः किरणे
ગ્લાનનું વર્ણન
भावार्थ – “असमर्थ, व्याधिथी घेरायेलो भुनि 'ग्लान' 'हेवाय छे.”
५७५
વિવેચન – ભિક્ષા આદિ કરવામાં અસમર્થ, જ્વર આદિ વ્યાધિથી ઘેરાયેલો મુનિ ‘ગ્લાન’ કહેવાય છે. આ ગ્લાન મુનિની વૈયાવૃત્ત્વ કરવી જોઈએ. અન્યથા, પ્રાયશ્ચિત્તનો ભાગી થાય છે. તેથી ભગવંતની આજ્ઞાને અનુસરનારે, કર્મનિર્જરાના લાભની મહેચ્છાથી, ગ્લાન હોયે છતે માયાથી મુક્ત બનેલા અને ગમે ત્યાં રહેલા સાધુએ જલ્દીથી આવવું જોઈએ. આ પ્રમાણે કરનાર સાધુએ સાધર્મિકનું વાત્સલ્ય કરેલું થાય છે અને આત્માને નિર્જરાના દ્વારમાં જોડેલો બને છે. તે વિષયમાં અશક્તપણાનું, અપ્રશસ્ત ભાષાદ્વારા અપમાનનું અને લુપણાનું ઉદ્દ્ભાવન કરીને પ્રતિબંધ (અટકાયત) કરનારને પ્રાયશ્ચિત થાય !
गणं कुलञ्चाह
श्रुतस्थविरपरम्परानुयायी गणः । एकजातीयानेकगच्छसमूहः कुलम् ॥ ३० ॥
श्रुतेति । श्रुतेनागमेन स्थविरो वृद्धः श्रुतस्थविरस्तृतीयचतुर्थाङ्गधरस्साधुस्तत्परंपरानुगमनशीलो गण इत्यर्थः श्रुतेति विशेषणेन वयसा पर्यायेण वा वृद्धस्य न ग्रहणम् । वयस्स्थविरस्सप्तत्यादिवर्षजीवितः, पर्यायस्थविर: यस्य दीक्षितस्य विंशत्यादीनि वर्षाणि गतानि सः, पदेन स्थविरस्तु प्रवर्तितव्यापारान् संयमयोगेषु सीदतस्साधून् ज्ञानादिष्वैहिकाऽऽमुष्मिकापायदर्शनतः स्थिरीकर्त्ता, कुलसमुदायो वा गणो भाव्यो यथा कौटिकादिः, कुलमाह एकजातीयेति, बहूनां गच्छानामेकजातीयानां समूहः कुलमित्यर्थो यथा चान्द्रादि । गच्छस्सुविहितमुनिवृन्दरूप एकाचार्यप्रणीतो जघन्यतस्त्रिपुरुषप्रमाणः साधुसमुदायरूपत्वात् चतुःपञ्चप्रभृतिपुरुषसंख्याका मध्यमा गच्छाः, द्वात्रिंशत्सहस्त्राण्येकस्मिन् गच्छे साधूनामुत्कृष्टा संख्या यथा श्रीऋषभस्वामिप्रथमगणधरस्य भगवतो ऋषभसेनस्य । अशुभफलप्रदत्वादसदाचारगच्छसंवासपरिहारपूर्वकं परमशुभफलदत्वादिहपरलोकहितार्थं सदाचारगच्छसंवासः कार्यः । तत्र वसतां हि महती निर्जरा भवति, सारणावारणाचोदनादिभिर्दोषावाप्तेरभावात् विस्मृते क्वचित्कर्त्तव्ये भवतेदं न कृतमिति सारणा, अकर्त्तव्यानां निषेधो वारणा, संयमयोगेषु स्खलितास्याऽयुक्तमेतद्भवादृशामित्यादिस्वरमधुरवचनैः प्रेरणं चोदना । षड्विधाना जीवानां बाधा मरणान्तेऽपि यत्र करणत्रयैर्न क्रियते मुनिभिस्स गच्छ इति ॥
ગણનું અને કુલનું વર્ણન
-
ભાવાર્થ – “શ્રુતસ્થવિરની પરંપરાનો અનુયાયી ‘ગણ’ કહેવાય છે. એક જાતિના અનેક ગચ્છોનો समुदाय 'डुल' हेवाय छे.”