________________
द्वितीय भाग / सूत्र - ४, प्रथम किरणे
११
અનંત ધર્માત્મક વસ્તુનિષ્ઠ અનંત ધર્મવિષયક (પ્રમાણ) જ્ઞાનમાં જ યથાર્થ નિર્ણયત્વરૂપત્વ છે. અહીં નિર્ણય શબ્દથી સંશય આદિનો વિચ્છેદ છે. યથાવસ્થિત સ્વ-પરરૂપ અને પરિચ્છેદક જ્ઞાનત્વરૂપ સમગ્ર લક્ષણ વાક્યથી, ગૌતમસૂત્રના શ્રીવાત્સ્યાયને રચેલા ભાષ્યમાં ‘ઉપલબ્ધિ હેતુઃપ્રમાણમ્' અને મીમાંસકે કહેલ ‘અનધિગત અર્થ અધિગતૃપ્રમાણમ્' ઇત્યાદિ પરવાદીઓએ કરેલ લક્ષણોનો વ્યવચ્છેદ થાય છે. તથાહિ=અર્થની ઉપલબ્ધિ પ્રત્યે પરંપરાથી હેતુપણું-પ્રમાણપણું, એવો અર્થ જો કરવામાં આવે, તો અંજનદૂધ-ભોજન આદિ જે પરંપરાથી હેતુ છે તેમાં પ્રમાણપણાની આપત્તિ આવી જાય ! અને અનંતરભૂત ઇન્દ્રિયના જ હેતુપણારૂપ પ્રમાણપણું, એવો અર્થ જો ક૨વામાં આવે તો ઉપયોગરૂપ ઇન્દ્રિય સિવાય દ્રવ્ય ઇન્દ્રિયમાં પ્રમાણપણાનો અસંભવ છે; કેમ કે—વ્યવધાન છે. દ્રવ્ય ઇન્દ્રિય સીધી વિષયગ્રાહક બનતી નથી.
૦ અનધિગત-અપ્રાપ્ત અર્થ અધિગમકત્વરૂપ જો પ્રમાણપણું માનવામાં આવે, તો પ્રત્યભિજ્ઞાન આદિમાં અનધિગતાર્થ અધિકૃતપણાનો અભાવ હોઈ પ્રમાણપણાની અનુપપત્તિ આવશે; કેમ કે તે प्रत्यभिज्ञान, अधिगत-गृहीत अर्थनो ग्राहङ छे, खेवुं तात्पर्य छे.
तत्र वादिनां भेदे विप्रतिपत्तेस्संख्यानियममाह
तद्द्द्विविधं पारमार्थिकप्रत्यक्षं परोक्षञ्चेति ॥ ४॥
तदिति । प्रमाणमित्यर्थः । सर्वस्य वाक्यस्य सावधारणत्वात्प्रमाणं द्विविधमेव, न त्वेकविधं प्रत्यक्षात्मकमेव चार्वाकवत् । स्वेष्टस्यानुमानमन्तरा साधयितुमशक्यत्वात्, वचनसङ्केतग्रहादिकं विना परं प्रति बोधयितुमशक्यत्वाच्चापरोदितानामनुमानादीनां सम्भवत्प्रमाणत्वानां परोक्ष एवान्तर्भावान्न त्रिचतुरादिरूपम् । तत्रानुमानागमौ परोक्षेऽन्तर्गतौ, उपमानं प्रत्यभिज्ञानात्मके परोक्षभेदे अर्थापत्तिरप्यनुमाने, अनुपलब्धेरप्यभावग्राहिकायास्सांव्यवहारिकप्रत्यक्षेऽन्तर्भाव इति भावः । ननु 'से किं तं पमाणे ? पमाणे चउव्विहे पण्णत्ते । तं जहा, पच्चक्खे, अणुमाणे, ओवमे, आगमे जहा अणुओगदारे तहा णेयव्वं पमाणं' इत्यागमे प्रमाणस्य चतुर्विधत्वेनोक्तत्वाद् द्वैविध्ये विरोध इति चेत्सत्यं, अनुमानोपमानागमानां परोक्षेऽन्तर्भावेणात्र द्वैविध्यस्योक्तत्वात् । उक्तञ्चागमेऽपि "तं समासओ दुविहं पण्णत्तं, तं जहा पच्चक्खं च परोक्खं च " इति ॥ द्वैविध्यं नामग्राहमाह पारमार्थिकेति । एतच्च विशेषणमुपचरितव्यावहारिकप्रत्यक्षस्य वस्तुतः परोक्षस्य व्युदासाय । इन्द्रियानिन्द्रियादिबाह्यसामग्रीसापेक्षस्य सांव्यवहारिकप्रत्यक्षस्य धूमादग्निज्ञानवद्वस्तुगत्या परोक्षत्वात् । अश्नुते व्याप्नोत्यर्थानित्यक्ष आत्मा, तम्प्रति साक्षाद् यद्वर्त्तते ज्ञानं तत्प्रत्यक्षं निश्चयतोऽवधिमनःपर्यवकेवलानि, तेषामेव साक्षादर्थपरिच्छेदकत्वेन जीवं प्रति साक्षाद्वर्त्तमानत्वात् । अक्षमिन्द्रियं प्रतिगतमितिविग्रहे प्रत्यक्षशब्दस्य यदिन्द्रियमाश्रित्योत्पद्यते तदर्थसाक्षात्कारि