________________
द्वितीयो भाग / सूत्र - १८, दशमः किरणे
५२१
અવગાહન શક્ય હોઈ, ત્યાં પ્રવેશ દુષ્કર હોઈ, તેઓના તેઓમાં પ્રવેશના સંપાદન માટે જ સુગમરૂપે સંક્ષેપથી સમ્યજ્ઞાનનું નિરૂપણ આ પ્રમાણે કરેલું સફળ જ છે. માટે પિષ્ટપેષણતુલ્યતા આની નથી, આવો ભાવ છે. “પ્રવત્તેિ'તિ આવા ભૂતકૃદંતથી સમ્યફ સંવિ(જ્ઞાન)નું નિરૂપણ પૂર્ણ થયેલ છે, આવું સૂચિત કરેલ છે.
ઇતિ તપોગચ્છનભોમણિ શ્રીમવિજયાનંદસૂરીશ્વર પટ્ટાલંકાર શ્રીમદ્વિજયકમલસૂરીશ્વરના ચરણકમલમાં સ્થાપિત ભક્તિરસવાળા તેઓશ્રીના પટ્ટધર શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજાએ રચેલ તત્ત્વન્યાયવિભાકર'ની સ્વોપન્ન “ન્યાયપ્રકાશ' નામની વ્યાખ્યામાં-ટીકામાં “વાદનિરૂપણ' નામનું દશમું કિરણ સમાપ્ત થયેલ છે.
તત્ત્વન્યાયવિભાકર ગ્રંથ રચયિતાના પટ્ટધર આ. વિજયભુવનતિલકસૂરિના શિષ્ય પૂ.આ. શ્રીમદ્ વિજયભદ્રકરસૂરિએ તત્ત્વન્યાયવિભાકરની સ્વોપજ્ઞ ન્યાયપ્રકાશ નામની ટીકાનો સરળ ભાષામાં
દશમા કિરણનો ગુજરાતી ભાવાનુવાદ સમાપ્ત.