________________
४६८
तत्त्वन्यायविभाकरे
સ્થાયી જ પદાર્થને પ્રમાણરૂપે સ્વીકારે છે. તેને અનુસરનાર પ્રત્યભિજ્ઞાનરૂપ પ્રમાણથી સિદ્ધ એક સ્થિરભૂત દ્રવ્યને સ્વીકારતો નથી.’
विवेयन - ऋभुसूत्रनयालासनुं उधाहरण आये छे - 'यथे 'ति । रेंजर, जुद्ध क्षरो क्षत्रे विनाशी પર્યાયોને જ પારમાર્થિકરૂપે માને છે. તે પર્યાયાનુગામી (તે પર્યાયોના આધારભૂત) પ્રત્યભિજ્ઞાન આદિ પ્રમાણથી પ્રસિદ્ધ નિત્ય (ત્રિકાળસ્થાયી) દ્રવ્યનો તિરસ્કાર કરે છે, માટે આ મત ઋજુસૂત્રનયાભાસરૂપ છે. जेटले अहे छे }-बुद्धोही'ति ।
शब्दानयाभासमाह
कालादिभेदेन शब्दस्य भिन्नार्थवाचित्वमेवेत्यभेदव्युदसनाभिप्रायः शब्दनयाभासः । यथा बभूव भवति भविष्यति सुमेरुरित्यादौ भूतवर्त्तमानभविष्यत्कालीनान् भिन्नभिन्नानेव प्रमाणविरुद्धान् रत्नसानून भिदधति तत्तच्छब्दा इत्याद्यभिप्रायः ॥ २१ ॥
—
कालादिभेदेति । दृष्टान्तमाह यथेति भिन्नकालशब्दात्तादृक्सिद्धान्यशब्दवद्बभूव भवति भविष्यति सुमेरुरित्यादयः शब्दा भिन्नार्थमेवाभिदधति इत्येवं प्रमाणविरुद्धाभिप्रायत्वाच्छब्दाभास इति भावः ॥
શબ્દનયાભાસ
ભાવાર્થ – “કાળ આદિના ભેદથી શબ્દોનો અર્થભેદ જ છે, એમ અભેદના ખંડનનો અભિપ્રાય, એ ‘शब्दनयात्लास' म्हेवाय छे. प्रेम उ-सुमे३ थयो छे अने थशे. त्याहियां भूत-भविष्य-वर्त्तमानाणवर्ती અલગ અલગ પ્રમાણથી વિરુદ્ધ તે તે શબ્દો મેરૂપર્વતને કહે છે. ઇત્યાદિ અભિપ્રાય.”
विवेशन - दृष्टान्तने हे छे - 'यथे 'ति । भिन्न अनवाणी शब्द होई, तेवा सिद्ध शब्दनी भाई ‘થયો છે, હશે મેરૂ' ઇત્યાદિ શબ્દો અર્થના ભેદને કહે છે. માટે આ પ્રમાણે પ્રમાણથી વિરૂદ્ધ અભિપ્રાય होवाथी 'शब्दालास' हेवाय छे.
समभिरूढनयाभासमाह
पर्यायशब्दानां निरुक्तिभेदेन भिन्नार्थत्वमेव न त्वर्थगतोऽभेदोऽपीति योऽभिप्रायः स समभिरूढनयाभासः । यथा शक्रपुरन्दरेन्द्रशब्दानां भिन्नाभिधेयत्वमेव भिन्नशब्दत्वादित्यभिप्रायः ॥ २२ ॥
-
पर्यायशब्दानामिति । दृष्टान्तमाह यथेति, करिकुरङ्गशब्दवद्भिन्नशब्दत्वाच्छक्रादिशब्दानां भिन्नार्थत्वमेव न त्वेकार्थतेत्यभिप्रायः समभिरूढनयाभास इति भावः ॥