________________
द्वितीयो भाग / सूत्र - १३, नवमः किरणे
४४७
(અવસ્થામાં રહે છે, પણ શબ્દનય ઉપસર્ગના ભેદથી અર્થભેદને માને છે. જો એમ ન માનવામાં આવે, તો તિષ્ઠતિ (ઉભો રહે છે)-પ્રતિષ્ઠતે પ્રસ્થાન કરે છે), ઇત્યાદિમાં પણ સ્થિતિ અને ગતિક્રિયાનો અભેદનો પ્રસંગ થઈ જાય ! આ નય, ત્યાં ત્યાં તેઓના પ્રાધાન્યને જ કાળ આદિની અપેક્ષા રાખીને સ્વીકારે છે, પરંતુ દ્રવ્યરૂપપણાએ અનુગામી અભેદનો તિરસ્કાર કરતો નથી. અન્યથા, દુર્નયતાની આપત્તિ આવે છે.
૦ લિંગ આદિના ભેદથી અર્થના ભેદના સ્વીકારથી જ ઋજુસૂત્રનય કરતાં આ શબ્દનયની વિશેષતા જણાવેલી છે. તો પણ સમભિરૂઢનય કરતાં વિશેષના ઘોતન માટે, ઘટ-કુંભ આદિ પર્યાયવાચક શબ્દના ભેદમાં તો અર્થનો ભેદ આ શબ્દનયને સંમત નથી. (ખરેખર, રૂઢિથી જેટલા શબ્દો કોઈ એક અર્થમાં प्रवत छ, ते तमाम शहीना में अर्थन सा शनय भाने छ. भ. घ2-2-4श-दुभ ३. ५३५२, આ પર્યાય શબ્દોથી એક જ અર્થપ્રતીતિનો વિષય થાય છે. જેમ શબ્દની સાથે અર્થનો અભેદ છે એમ પ્રતિપાદન કરાય છે, તેમ તે શબ્દનું એકત્વ છે. ઘટ-કુટ-ક્લશ વગેરે પર્યાયશબ્દો વિભિન્ન અર્થના વાચીપણાએ કદાચ પ્રતીત થતા નથી, કેમ કે તે પર્યાયશબ્દોથી હંમેશાં એક આકારના પરામર્શની ઉત્પત્તિ છે : કેમ કે-અસ્મલિત વૃત્તિપણાએ તે પ્રકારે જ વ્યવહારનું દર્શન છે. તેથી એક જ પર્યાયશબ્દનો અર્થ છે, એવો ભાવ છે.) સમભિરૂઢનયને તો પર્યાયવાચક શબ્દોના ભેદમાં અર્થનો ભેદ ઈષ્ટ છે. આ પ્રમાણે આ બંનેમાં વિલક્ષણતા છે.
अथ समभिरूढस्वभावभाविर्भावयति -
निर्वचनभेदेन पर्यायशब्दानां विभिन्नार्थताभ्युपगमाभिप्रायः समभिरूढः । यथेन्दनादिन्द्रः, शकनाच्छक्रः, पूर्दारणात्पुरन्दर इत्यादयः । अत्र हि परमैश्वर्यवत्त्वसमर्थत्वासुरपुरविभेदकत्वरूपप्रवृत्तिनिमित्तमाश्रित्यैषां शब्दानां विभिन्नार्थत्वाभ्युपगमोऽस्य नयस्य विषयः । अत्राप्यभेदस्य न निरासः ॥ १३ ॥
निर्वचनेति । वाचकं वाचकं प्रति वाच्यभेदं समभिरोहयत्याश्रयति यः स समभिरूढः । निरुक्तिभेदेन पर्यायशब्दानामिन्द्रशक्रपुरन्दरादिशब्दानामर्थगताभेदोपेक्षया भिन्नार्थाभ्युपगमाभिप्राय इत्यर्थः । तथा चैवंभूतभिन्नत्वे सति संज्ञाभेदनियतार्थभेदाभ्युपगन्तृत्वं समभिरूढस्य लक्षणम् । अत्र व्याप्तेविवक्षणाद् घटपटसंज्ञाभेदेनार्थभेदाभ्युपगन्तरि नैगमादौ नातिव्याप्तिः । कालादिभिभिन्नानामर्थानां भवति भविष्यतीत्यादिध्वनिभेदाच्छब्दनयस्य भेदोऽभिमतस्तर्हि घटकुम्भादिशब्दवाच्यानामपि कथं भेदो नेष्टो ध्वनिभेदस्यात्रापि तुल्यत्वात्, विभिन्नलिङ्गवचनादिशब्दवाच्यत्वस्यार्थभेदप्रयोजकत्वापेक्षया तत्र विभिन्नशब्दवाच्यत्वस्य प्रयोजकत्वे
१. यत्र यत्र संज्ञाभेदस्य तत्र तत्रार्थभेद इति नियमः, अयञ्च नियम एवम्भूतेऽप्यस्तीति तद्भिन्नत्वे सतीत्युक्तं, तथा च यथा घटः घटान्यपटशब्दावाच्यः तथैव घटान्यकुटादिशब्दावाच्योऽपि, एवं कुटः कुटान्यघटशब्दावाच्य इत्येवं शब्दभेदार्थभेद इति भावः ॥