________________
४४६
तत्त्वन्यायविभाकरे
કારકના ભેદથી કુંભના ભેદને આ નય માને છે. “પુષ્યઃ-તારવા?' ઇત્યાદિમાં લિંગના ભેદથી અર્થભેદને આ નય માને છે. માપ:-મઃ' ઇત્યાદિમાં સંખ્યાના ભેદથી જળરૂપ અર્થના ભેદને આ નય માને છે. “તું આવ'- હું માનું છું-“રવિડે તું જઈશ'- તું જઈશ નહી-“તારો પિતા ગયેલો છે, ઈત્યાદિમાં “તું” મધ્યમ પુરુષ “હું ઉત્તમ પુરુષના ભેદથી અર્થના ભેદને આ નય માને છે. “સંતિકતે –“અતિકો' ઇત્યાદિમાં “સંઅવ' આદિ રૂપ ઉપસર્ગના ભેદથી અર્થભેદને શબ્દનય માને છે, કેમ કે- કાળ આદિની પ્રધાનતા છે. વળી અભેદનો આ તિરસ્કાર કરતો નથી પરંતુ ગૌણ કરીને સ્વીકાર કરે છે. પર્યાયવાચક શબ્દના ભેદમાં તો અર્થના ભેદને આ નય માનતો નથી.”
વિવેચન – ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળ રૂપ ત્રણ કાળના ભેદથી સુમેરૂના ભેદને શબ્દનય માને છે. જો કાળના ભેદથી પણ અર્થનો અભેદ માનવામાં આવે, તો “રાવણ થયો-“શંખ ચક્રવર્તી થશે.” એમાં પણ અતીત-અનાગતકાળની એકતાની આપત્તિ આવશે.
૦ કારકભેદજન્ય અર્થભેદના દૃષ્ટાન્તને કહે છે કે- “મોતી'તિ | અહીં કારકભૂત કર્તા અને કર્મના ભેદથી ઘટનો ભેદ છે, કેમ કે-જલ આહરણ આદિ અર્થક્રિયાનિરૂપિત કર્તાપણાનું અને કુંભકારનિરૂપિત કર્મપણાનું ભાન છે. વળી જે કર્તા છે; તે જ કર્મ છે એમ નથી. જો કે કર્તા છે, તે જ કર્મ છે એમ માનવામાં આવે, તો અતિપ્રસંગનો દોષ આવે છે. માટે કર્તૃસ્વભાવ અને કર્મસ્વભાવ ઘટના ભિન્ન છે એમ માનવું જોઈએ એવો ભાવ છે.
૦ લિંગભેદજન્ય અર્થભેદનું દષ્ટાન્ત આપે છે-“પુષ્ય-તાર ' અહીં પુલિંગ અને સ્ત્રીલિંગના ભેદથી અર્થનો ભેદ છે, (તટઃ તટી-તટસ્ એમ પણ ઉદાહરણ છે.) કેમ કે-અન્ય લિંગમાં વર્તમાન શબ્દના અન્ય લિંગભેદરૂપ વૈધર્મથી અર્થના ભેદનો નં:-તા' ઇત્યાદિમાં સ્પષ્ટ અનુભવ છે.
૦ સંખ્યાભેદજન્ય અર્થભેદનું નિદર્શન=માપ:'-'૩:' (‘તારા, ત્ર' એવું પણ ઉદાહરણ છે.) અહીં બહુત્વવાચક બહુવચન, એકત્વવાચક એકવચનના અથવા બહુત્વ-એકત્વ સંખ્યાના ભેદથી જળના ભેદને શબ્દનય માને છે. જો એમ ન માનવામાં આવે, તો પટ: તત્વ: એવી જગ્યામાં પણ એકત્વની પ્રતીતિની આપત્તિ આવે !
૦ પુરુષભેદ જેમાં કારણ છે, એવા અર્થભેદનું નિદર્શન ‘તું આવ’–‘હું માનું છું.” અહીં “પુષ્પદ્ (તું આદિ વાચકશબ્દ), અમ્મદ્ (હુંઆદિ વાચકશબ્દ), “હું. પહેલો (ઉત્તમ પુરુષ), “તું બીજો (મધ્યમ પુરુષ), “તે ત્રીજો અન્ય પુરુષ), નામવાળા પુરુષના ભેદથી અર્થના ભેદને શબ્દનય સ્વીકારે છે. (તું આવ, હું માનું છું, રથવડે તું જઈશ, તું નહિ જઈ શકીશ, તારો પિતા ગયેલો છે. અહીં પુરષના ભેદથી અંતર છે કે
ભવિષ્યકાળમાં પ્રયાણ કરનાર એકમાં પણ અર્થના ભેદની પ્રતિપત્તિ છે. “પ્રહાણેવ મળ્યો પત્રે ચિત્તમ પ ન્ન' એ સૂત્રથી જો પ્રહાસમાં અને અન્ય ઉપપદમાં હોય, તો “મ” એમ ઉત્તમ પુરુષ એકવચનમાં પ્રયુક્ત થાય છે. પુરુષવ્યવસ્થાસૂચક આ સૂત્ર છે. જો પુરુષના ભેદથી અર્થનો ભેદ ન માનવામાં આવે, તો હું પકાવું છું'- તું પકાવે છે,' ઇત્યાદિમાં પણ એક અર્થપણાનો પ્રસંગ આવશે.
૦ ઉપસર્ગભેદ જેમાં કારણ છે, એવા અર્થભેદનો આવિષ્કાર કરે છે. “ન્તિકને રૂત્તિ જેમ વિહરતિ વિહાર કરે છે)-આહરતિ (આહાર કરે છે), તેમ અહીં સંતિષ્ઠતે (સારી રીતે સ્થિતિ કરે છે)-અવતિષ્ઠત