________________
द्वितीयो भाग / सूत्र - ३५, षष्ठ किरणे
३२१ સંભવતુ નથી. તે રૂપથી પણ અસ્તિત્વ માનતાં સર્વ ઘટાદિનું સર્વદશવ્યાપિપણાનો પ્રસંગ આવશે, માટે પ્રતિનિયત ક્ષેત્ર આધારતાનો ભંગ થશે.
જે કાળમાં જે થાય છે, તેનો તે કાળની સાથે જન્યજનકભાવરૂપ સંબંધ વિશેષના બળથી, કે જે વિશિષ્ટ બુદ્ધિના કરણમાં સમર્થ છે. તેથી કથંચિત્ તાદાભ્ય છે માટે શિશિરઋતુમાં જન્ય ઘટાદિનું શૈશિર આદિ રૂપે અસ્તિત્વ છે, પરંતુ વસંતજન્ય-વાસિન્તિક આદિ રૂપે નહિ. તે રૂપેથી પણ અસ્તિત્વ માનતાં, ઘટાદિ સર્વમાં સર્વકાળરૂપે થવાથી સનાતનપણાનો પ્રસંગ આવશે, પ્રતિનિયત કાલત્વના કારણજન્ય કાદાચિત્કપણાનો मंगवशे !
શ્યામ આદિ ભાવને પામનારો પદાર્થ, તે કાળમાં તેનો શ્યામ આદિ ભાવની સાથે સંબંધવિશેષના બળથી કથંચિત તાદાભ્ય છે, માટે શ્યામ આદિ રૂપે ઘટ આદિનું અસ્તિત્વ છે, પરંતુ રક્તત્વાદિ રૂપે નહીં. તે રૂપથી પણ અસ્તિત્વ માનતાં, ઘટ આદિ સર્વમાં સર્વસ્વભાવતાની આપત્તિ આવે છે. માટે પ્રતિનિયત સ્વભાવતાના ભંગથી પ્રતિનિયત સ્વભાવરૂપ નિમિત્તજન્ય ભિન્ન ભિન્ન પ્રતિનિયત સ્વભાવવ્યવહારનો भंग थाय छे.]
તેથી આ પ્રમાણે સ્વસિદ્ધાન્તના સર્વસ્વરૂપ સપ્તભંગીનું સંક્ષેપથી નિરૂપણ સમાપ્ત થાય છે. इत्थमागमं निरूप्यं तदाभासमाह -
अनाप्तपुरुषप्रमीतवचनसम्भूतमयथार्थशाब्दज्ञानमागमाभासः, तद्वचनमप्यागमाभासः । समाप्तमागमनिरूपणम् ॥ ३५ ॥
अनाप्तेति । अयथार्थवक्तृवचनेन समुद्भूतं यदयथार्थं शाब्दज्ञानं स आगमाभास इत्यर्थः । निजविनोदाद्यर्थं क्रीडापरवशो रागाक्रान्तः पुरुषः किञ्चन वस्त्वन्तरमलभमानो बालैस्साकं क्रीडाभिलाषेण सोमोद्भवाया रोधसि तालहिन्तालयोर्मूले सुलभाः पिण्डखजूरास्सन्ति त्वरितं गच्छत गच्छत शावकाः ? इति वाक्यमुच्चारयति, तज्जन्यं च यच्छाब्दज्ञानं तद्विसंवादित्वादागमाभासरूपमिति भावः । तादृशज्ञानजनकवाक्यमपि कारणे कार्योपचारादागमाभासात्मक मेवेत्याह तद्वचनमपीति । तदेवं परोक्षप्रमाणस्य पञ्चमभेद आगमस्संग्रहेण निरूपित इत्याशयेन निगमयति समाप्तमिति ॥ इति तपोगच्छनभोमणिश्रीमद्विजयानन्दसूरीश्वरपट्टालङ्कारश्रीमद्विजयकमलसूरीश्वर
चरणनलिनविन्यस्तभक्तिभरेण तत्पट्टधरेण विजयलब्धिसूरिणाविनिर्मितस्य तत्त्वन्यायविभाकरस्य स्वोपज्ञायां न्यायप्रकाश
व्याख्यायां आगमनिरूपणनामा
षष्ठः किरणः समाप्तः