________________
દ્વિતીયો મા / સૂત્ર - ર૭-૨૮, પરિવારને
२९९
૦મતાન્તરથી એકદેશ ઘટરૂપ ધર્મીનો અસ્તિત્વમાં વિવક્ષિત છે અને બીજો દેશ અસ્તિત્વ-નાસ્તિત્વરૂપ બે પ્રકારથી એક કાળમાં જ વિવક્ષિત છે.
ત્યારે તે ઘટ ‘અતિ ચ અવક્તવ્યશ્ચ થાય છે. કથિત ઉભય ધર્મથી સહિત દેશદ્વારા ધર્મીની વિવેક્ષા છે. [અનેક દ્રવ્ય, પર્યાયાત્મક હોવાથી વિદ્યમાન ઘટના કોઈ એક દ્રવ્યાર્થવિશેષને આશ્રિ“અસ્તિ' આ પ્રમાણે ઘટનો વ્યપદેશ છે, તેનું જ અન્ય ઘટ દ્રવ્ય સામાન્ય, તેના વિશેષને અથવા બંનેનો સ્વીકાર કરી એકસાથેની વિવક્ષામાં અવક્તવ્યતા, ઘટત્વથી ઘટવિશેષથી કથંચિત્ વર્તમાન ઘટ, ઘટત્વ-અઘટત્વ આદિથી અથવા તેના એકવિશેષ-અપરવિશેષ આદિથી એકીસાથેની વિવક્ષામાં “સ્યાદ્ અસ્તિ ચ અવક્તવ્યશ્ચ ઘટઃ” આવા પંચમવાક્યનો બોધ છે.]
એથી જ પ્રથમ-ચતુર્થ ભંગના સંયોગથી અન્યથા સિદ્ધિનું ખંડન છે. ખરેખર, ત્યાં કેવળ ધર્મવિવા છે. વળી તે ધર્મવિવફા દેશથી અવિશેષિત દ્રવ્યમાં જ સંભવે છે. અહીં તો દેશદ્વારા દ્રવ્યમાં ઉભયધર્મની - વિવેક્ષા છે. આ પ્રમાણે આગળ ઉપર પણ સમજવું.
ફલિત અર્થને કહે છે કે- તથાચેતિ બીજું સ્પષ્ટ છે. षष्ठभङ्गवाक्यार्थमाह -
स्यानास्ति चावक्तव्यश्चेति षष्ठं वाक्यं परद्रव्याद्यपेक्षया नास्तित्वविशिष्टं युगपत्प्राधान्येन स्वपरद्रव्याद्यपेक्षयाऽवक्तव्यत्वविशिष्टं घटं प्रतिपादयति । तथा च तादृशो घटः प्रतियोग्यसमानाधिकरणघटत्वसमानाधिकरणात्यन्ताभावाप्रतियोगिपरद्रव्याद्यवच्छिन्नानास्तित्वविशिष्टयुगपत्स्वपरद्रव्याद्यवच्छिन्नसत्त्वासत्त्वविषयकावक्तव्यत्ववाનિતિ વોથઃ આ ૨૮
स्यान्नास्ति चेति, निषेधात्मना मुख्यविषयतावच्छिन्ना योभयात्मना युगपदवक्तव्यत्वविषयता तद्वतो बोधोऽस्माद्भवतीत्याशयेनाह-परद्रव्याद्यपेक्षयेति । मतान्तरेण तु घटस्यैको देशो नास्तित्वे नियतोऽपरश्च सत्त्वासत्त्वाभ्यां युगपदादिष्टस्स घटस्तथाविधविकल्पवशात् नास्ति चावक्तव्यश्च भवति, तात्पर्यार्थमाह तथा चेति, शिष्टं स्पष्टम् ॥
- છઠ્ઠા ભંગનો વાક્યર્થ ભાવાર્થ – “સ્યાનાસ્તિ ચ અવક્તવ્યૐ' આવું છઠ્ઠું વાક્ય, પરદ્રવ્યાદિની અપેક્ષાએ નાસ્તિત્વવિશિષ્ટ, એકસાથે પ્રધાનતાથી સ્વ-પરદ્રવ્ય આદિની અવક્તવ્યત્વવિશિષ્ટ ઘટને કહે છે.
તથાચ તાદશ ઘટ, પ્રતિયોગીનો અસમાનાધિકરણ ઘટત્વ સમાનાધિકરણ જે અત્યંત અભાવ(ઉદાસીન અભાવ)ના અપ્રતિયોગી પરદ્રવ્ય આદિથી અવચ્છિન્ન નાસ્તિત્વવિશિષ્ટ, એકીસાથે સ્વ-પરદ્રવ્યાદિથી અવચ્છિન્ન સત્ત્વ-અસત્ત્વવિષયક અવક્તવ્યત્વવાળો છે, એવો બોધ છે.