________________
२९८
तत्त्वन्यायविभाकरे
સર્વ વસ્તુ, એકીસાથે પ્રધાનભૂત સત્ત્વ-અસત્ત્વ ઉભય ધર્મથી અવચ્છિન્નપણાએ અવાચ્ય છે. આવા આશયથી કહે છે કે- “સત્ત્વ આદિ રૂપથી વક્તવ્ય જ હો તો' ઇત્યાદિ.
अथ पञ्चमभङ्गवाक्यार्थमाह -
स्यादस्ति चावक्तव्यश्च घट इति पञ्चमवाक्येन स्वद्रव्याद्यपेक्षयाऽस्तित्वविशिष्टो युगपत्स्वपरद्रव्याद्यपेक्षयाऽवक्तव्यत्वविशिष्टो घटो बोध्यते, तथा चाभेदप्राधान्येनाभेदोपचारेण वा सामान्यतोऽनन्तधर्मात्मको घटः प्रतियोग्यसमानाधिकरणघटत्वसमानाधिकरणात्यन्ताभावाप्रतियोगिस्वद्रव्याद्यवच्छिन्नास्तित्वविशिष्टयुगपत्स्वपरद्रव्याद्यवच्छिन्नसत्त्वासत्त्वोभयविषयकावक्तव्यत्ववानिति बोधः ॥ २७ ॥
स्यादस्ति चेति, विध्यात्मना मुख्यविषयतावच्छिना योभयात्मना युगपदवक्तव्यत्वमुख्यविषयता तद्वतो बोधोऽस्य भङ्गस्य फलमित्याशयेनाह–स्वद्रव्याद्यपेक्षयेति, मतान्तरेण तु एको देशो घटस्य धर्मिणोऽस्तित्वे आदिष्टोऽपरश्च देशोऽस्तित्वनास्तित्वप्रकाराभ्यामेकदैव विवक्षितः, तदा स घटोऽस्ति चावक्तव्यश्च भवति, उक्तोभयधर्माक्रान्तदेशद्वारेण धर्मिणो विवक्षितत्वात् । अत एव प्रथमचतुर्थभङ्गसंयोगेनान्यथासिद्धिव्युदासः, तत्र हि केवलं धर्मविवक्षा, सा च देशाविशेषितद्रव्य एव सम्भवति, अत्र तु देशद्वारा द्रव्य उभयधर्मविवक्षा, एवमग्रेऽपि भाव्यम् । फलितार्थमाह तथा चेति, स्पष्टमन्यत् ॥
પાંચમા ભંગનો વાક્યર્થ ભાવાર્થ – “સાદું અસ્તિ ચ અવક્તવ્ય% ઘટઃ” આ પંચમવાક્યથી સ્વદ્રવ્ય આદિની અપેક્ષાએ અસ્તિત્વવિશિષ્ટ, એકીસાથે સ્વ-પદ્રવ્ય આદિની અપેક્ષાએ અવક્તવ્યત્વથી વિશિષ્ટ ઘટ જણાવાય છે. તથાચ અભેદની પ્રધાનતાથી કે અભેદ ઉપચારથી સામાન્યથી અનંતધર્માત્મક ઘટ, પ્રતિયોગીનો અસમાનાધિકરણ, ઘટત્વ સમાનાધિકરણ જે અત્યંત અભાવ(ઉદાસીન અભાવ)ના અપ્રતિયોગી સ્વદ્રવ્ય આદિથી અવચ્છિન્ન અસ્તિત્વવિશિષ્ટ, એકીસાથે સ્વ-પરદ્રવ્યાદિથી અવચ્છિન્ન સત્ત્વ-અસત્ત્વ ઉભય વિષયવાળા અવક્તવ્યત્વવાળો છે, એવો બોધ છે.”
વિવેચન વિધિરૂપે મુખ્યવિષયતાથી અવચ્છિન્ન, જે ઉભયરૂપે એકીસાથે અવક્તવ્યત્વ મુખ્યવિષયતા, તે વિષયતાવાન્ ઘટનો બોધ, આ ભંગનું ફળ છે. એવા આશયથી કહે છે કે-“સ્વદ્રવ્યાદિ અપેક્ષયા” ઇત્યાદિ.
१. अनेकद्रव्यपर्यायात्मकत्ज्घटस्य सतः कञ्चिद् द्रव्यार्थविशेषमाश्रित्यास्तीति घटस्य व्यपदेशः, तस्यैवान्यघटद्रव्यसामान्यं तद्विशेषं द्वयं वाङ्गीकृत्य युगपद्विवक्षायामवक्तव्यता, घटत्वेन घटविशेषण कथञ्चिद्वर्तमानो घटः घटत्वाघटत्वादिना तदेकविशेषापरविशेषादिना वा युगपद्विवक्षायां स्यादस्ति चावक्तव्यश्च घट इति पञ्चमवाक्यबोधः ॥