________________
द्वितीयो भाग / सूत्र - १७-१८-१९, षष्ठ किरणे
२७१ 0 ક્રમ કહેવાનું કારણ કહે છે કે-અસ્તિ આદિરૂપ એક શબ્દમાં, કાળ આદિથી ભેજવાળા નાસ્તિત્વ આદિ અનેક ધર્મના બોધનમાં સામર્થ્ય નહીં હોવાથી, ક્રમથી એમ સમજવું.
સારાંશ – નયના વિષયરૂપે કરેલ વસ્તુધર્મની જ્યારે કાળ આદિ દ્વારા ભેદની વિવક્ષા કરાય છે, ત્યારે એક શબ્દમાં અનેકાર્થના પ્રતિપાદનમાં સામર્થ્યનો અભાવ હોવાથી, ભેદવૃત્તિથી કે ભેદ ઉપચારના ક્રમથી જે વાક્યવાચક છે, તે વિકલાદેશ તરીકે કહેવાય છે.
अभेदवृत्त्यभेदोपचारप्रयोजकान् दर्शयितुमाह -
अभेदवृत्त्यभेदोपचारौ कालस्वरूपार्थसम्बन्धोपकारगुणिदेशसंसर्गशब्दैरष्टाभिह्यौ ॥ १८ ॥
अभेदेति । समानकालीनत्वं, एकगुणिगुणत्वं, एकाधिकरणत्वं, एकसम्बन्धप्रतियोगित्वं, एकोपकारकत्वं, एकदेशावच्छिन्नवृत्तित्वं, एकसंसर्गप्रतियोगित्वं, एकशब्दवाच्यत्वञ्चाभेदवृत्तावभेदोपचारे वा प्रयोजकमिति भावः ॥
અભેદવૃત્તિ-અભેદ ઉપચારના પ્રયોજકનું સ્થાન भावार्थ - "अमेवृत्ति भने समे ७५॥२, १-१, २-२१३५, 3-अर्थ, ४-संय, ५-७५७१२, E-शु२ि, ७-संस[ भने ८-१०६, मेम 16 प्रयोथी A8!! ४२१योग्य छे.
વિવેચન – કાળ=સમાન કાલીનતા, સ્વરૂપ=એક ગુણિગુણત્વ, અર્થ=એક અધિકરણત્વ, સંબંધ એક સંબંધ પ્રતિયોગિત્વ, ઉપકાર=એક ઉપકારત્વ, ગુણિદેશ=એક દેશાવચ્છિન્નવૃત્તિત્વ, સંસર્ગ=એક સંસર્ગ પ્રતિયોગિત્વ અને શબ્દ એક શબ્દવાધ્યત્વ, અભેદવૃત્તિમાં કે અભેદ ઉપચારમાં પ્રયોજક છે.
एकस्मिन् भने घटयति -
तथाहि स्यादस्त्येव घट इत्यादावस्तित्वाद्यात्मकैकधर्मबोधजनकत्वं वर्त्तते तथा एककालावच्छिन्नैकाधिकरणनिरूपितवृत्तित्वैकगुणिगुणत्वैकाधिकरणवृत्तित्वैकसम्बन्धप्रतियोगित्वैकोपकारकत्वैकदेशावच्छिन्नवृत्तित्वैकसंसर्गप्रतियोगित्वैकशब्दवाच्यत्वधमैरस्तित्वेनाभिन्ना अनेके ये धर्मास्तदात्मकपदार्थबोधजनकत्वमपीति ॥ १९ ॥
तथाहीति । इत्यादाविति, अस्तित्वाद्यात्मकैकधर्मबोधजनकत्वं वर्तत इत्यनेनैकधर्मविषयकबोधजनकत्वमिति सकलादेशलक्षणांशस्सङ्घटितः, वाक्य इति शेषः, इत्यादावित्यस्येत्यादिवाक्य इति वाऽर्थः । कालादिभिर्धर्माणामभेदवृत्ति घटयति तथेति, एककालाच्छिनकाधिकरणनिरूपितवृत्तित्वेति, यादृशकालावच्छेदेन यत्र घटादावस्तित्वं वर्तते तत्कालावच्छेदेन तत्रानन्ता अपि धर्मा वर्तन्त इत्यस्तित्वेन सह शेषधर्माणामेककाला