________________
२५६
तत्त्वन्यायविभाकरे પદકૃત્ય – “ઘડો છે, પટ નથી ઈત્યાદિ અનેક વસ્તુમાં સત્ત્વ-અસત્ત્વ આદિ બોધવાક્યમાં અતિવ્યાપ્તિના વારણ માટે “એકધર્મવિશેષ્યક એવું પદ મૂકેલ છે.
૦ એકધર્મીમાં જ પ્રત્યક્ષ આદિથી વિરૂદ્ધ વિધિ-નિષેધબોધક સાત વાક્યોમાં વ્યભિચારના વારણ માટે અવિરૂદ્ધ એવું પદ છે. વિરોધની સ્કૂર્તિમાં વાક્યનું અબોધકપણું હોય છતે તે વિરૂદ્ધ વાક્ય અગ્રાહ્ય છે જ.
० 'घटः कथंचिद् अस्ति' इत्याहि-त्राहियन समुदायमा व्यमियाना वा२९॥ भाटे 'सप्त' ઇતિ પદ મૂકેલ છે.
૦ વિવક્ષાવિષયરૂપે કહેવાતા સાત વાક્યોમાં રહેલથી ઉદાસીન વાક્યયુક્ત સમુદાયમાં વ્યભિચારના पा२५॥ माटे 'सप्तवाक्यपर्याप्त' ५६ भूदा छे.
૦ “પ્રચ્છકપ્રશ્નજ્ઞાનપ્રયોજ્યત્વે સતિ' સુધીનું પદ અવ્યાપ્તિ આદિનું વારક નથી. પ્રશ્રકારના પ્રશ્નો સાત પ્રકારના છે, અધિક પ્રકારના નથી, માટે ઉત્તરરૂપ વાક્યો પણ સાત પ્રકારના જ છે, એવું સૂચન માટે ગ્રહણ ४२ छे.
૦ એકધર્મીમાં રૂપ-રસ આદિ ધર્મસપ્તકબોધક વાક્યમાં અતિવ્યાપ્તિના વારણ માટે સત્ત્વ-અસત્ત્વ આદિ બોધક-વિધિનિષેધ આત્મક ધર્મપદ છે.
૦ નયસપ્તભંગીનું લક્ષ્યપણું હોઈ ત્યાં અતિવ્યાપ્તિ નથી. વળી જો પ્રમાણ-નયસપ્તભંગીનું અલગ અલગ જ લક્ષ્યપણું છે, તો સકળ આદેશપણાની પણ અહીં વિવલા છે.
तानि कानि वाक्यानीत्यत्राह -
वाक्यानि च स्यादस्त्येव घटः, स्यान्नास्त्येव घटः, स्यादस्ति नास्ति च घटः, स्यादवक्तव्य एव, स्यादस्ति चावक्तव्यश्च, स्यानास्ति चावक्तव्यश्च, स्यादस्ति नास्ति चावक्तव्यश्चेति ॥११॥
वाक्यानि चेति । घटे सत्त्वासत्त्वादिरूपधर्मापेक्षया सप्तविधानीमानि वाक्यानि विज्ञेयानि, सामान्यविशेषाभ्यामपि तथैव भवन्ति, सामान्यस्य विधिरूपत्वात् व्यावृत्तिरूपतया विशेषस्य निषेधात्मकत्वात् । एवं प्रतिपर्यायापेक्षया सप्तविधत्वं वाक्यानां भाव्यम् । स्यादस्त्येवेति, स्यादिति पदमनेकान्तद्योतकं कथञ्चित्पर्यायमव्ययम् । पदमात्रस्यैव वाक्यार्थे द्योतकत्वं वाक्यस्यैव वाचकत्वमिति सिद्धान्तात् । न च वाक्यस्यैव वाचकत्वे तत्र पदशक्तिग्रहस्यानुपयोगित्वं स्यादिति वाच्यम् । वाक्यशक्तिग्रह एव तस्योपयोगात्तथैवान्वयव्यतिरेकतः । अस्तिशब्दोऽत्रास्तित्वधर्मस्य मुख्यतया प्रतिपादकः, एवशब्दोऽवधारकः,
१. ननु सामान्यविशेषघटितसप्तभङ्गीवाक्यस्य घटः स्यात्सामान्यं स्याद्विशेष इत्यादिरूपस्यैकर्मिण्यविरुद्धविधिनिषेधात्मकबोधजनकत्वाभावेन लक्षणस्याव्याप्तिप्रसङ्गे त्वाहसामान्यस्येति ।