________________
द्वितीय भाग / सूत्र - १०, षष्ठ किरणे
२५५
अतस्सप्तवाक्यसमुदायस्य साक्षात्प्रश्नज्ञानप्रयोज्यत्वभावेऽपि परम्परया तत्सत्त्वान्न क्षतिः । एकस्मिन् वस्तुनि घटादौ द्रव्यक्षेत्रकालभावापेक्षया सत्त्वस्यासत्त्वस्य, कथञ्चित्सदसत्त्वस्य, कथञ्चिदवक्तव्यत्वस्य कथञ्चित्सत्त्वावक्तव्यत्वयोः, कथञ्चिदसत्त्वावक्तव्यत्वयोः, कथञ्चित्सत्त्वासत्त्वावक्तव्यत्वानां च सत्त्वेन तादृशवाक्यसप्तकाद्धटादिरूपैकवस्तुविशेष्यकाविरुद्धसत्त्वादिप्रकारकबोधस्योदयेन लक्षणसमन्वयः । घटोऽस्ति पटो नास्तीत्यादिनानावस्तुनि सत्त्वासत्त्वादिबोधकवाक्येऽतिप्रसङ्गवारणायैकधर्मिविशेष्यकेति 1 एकस्मिन्नेव धर्मिणि प्रत्यक्षादिविरुद्धविधिनिषेधबोधकवाक्यसप्तके व्यभिचारवारणायाविरुद्धेति । विरोधस्फूर्ती वाक्यस्याबोधकत्वे पदनुपादेयमेव । घटस्स्यादस्तीत्यादिद्वित्रादिवाक्यसमुदाये व्यभिचारवारणाय सप्तेति । विवक्ष्यमाणसप्तवाक्यघटितोदासीनवाक्ययुतसमुदाये व्यभिचारवारणाय सप्तवाक्यपर्याप्तति । सत्यन्तन्तु नाव्याप्त्यादिवारकमपि तु प्रष्टप्रश्नानां सप्तविधातिरिक्तत्वाभावेन वाक्यानामुत्तररूपाणामपि सप्तविधत्वमेवेति सूचनायोपात्तम् । एकस्मिन् धर्मिणि रूपरसादिधर्मसप्तकबोधकेऽतिप्रसङ्गवारणाय सत्त्वासत्त्वादिबोधकं विधिनिषेधात्मकधर्मपदम् । नयसप्तभङ्गया अपि लक्ष्यत्वे न तत्रातिव्याप्तिः, यदि तु प्रमाणनयसप्तभङ्गयोः पृथक्पृथगेव लक्ष्यत्वं तर्हि सकलादेशत्वमप्यत्र विवक्षणीयम् ॥
સપ્તભંગીનું લક્ષણ
ભાવાર્થ – “ત્યાં પ્રશ્નના અનુરૂપે એકધર્મી વસ્તુરૂપ વિશેષ્યવાળા, અવિરૂદ્ધ વિધિનિષેધરૂપ ધર્મરૂપી વિશેષણવાળા, બોધજનક સાત વાક્યોનો પર્યાપ્ત સમુદાય ‘સપ્તભંગી' કહેવાય છે.”
વિવેચન પ્રશ્નકારના પ્રશ્નના જ્ઞાનથી જન્ય હોયે છતે, એકવસ્તુવિશેષ્યવાળા-અવિરૂદ્ધ વિધિપ્રતિષેધરૂપ ધર્મના પ્રકારવાળા બોધજનક સપ્ત વાક્યમાં પર્યાપ્ત-સમુદાયપણું, એ લક્ષણનો અર્થ છે.
—
આગળ ઉપર કહેવાતા સાત વાક્યોમાં ઉપરોક્ત લક્ષણ સુસંગત છે.
-
લક્ષણ-સમન્વય – ખરેખર, વક્તા, પ્રશ્નકારના પ્રશ્નોને જાણીને બોલવાની ઇચ્છા કરે છે, ત્યારબાદ વાકયનો પ્રયોગ કરે છે. એથી સાત વાક્યોનો સમુદાય સાક્ષાત્ પ્રશ્નજ્ઞાનથી પ્રયોજ્યપણાનો અભાવ છતાં પરંપરાથી પ્રશ્નજ્ઞાનપ્રયોજ્યપણાનું સત્ત્વ હોઈ ક્ષતિ નથી.
ते या प्रमाणे:-भेऽ वस्तुभां-घट हिमां स्वद्रव्य-क्षेत्र - अण-भावनी अपेक्षाओ १ - सत्त्वनुं, परद्रव्यક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ ૨-અસત્ત્વનું, કથંચિત્ સદ્ ૩-અસત્ત્વનું, કથંચિદ્ ૪-અવક્તવ્યત્વનું, કથંચિત્ ૫-સત્ત્વ અને અવ્યક્તવ્યત્વનું, કથંચિદ્ ૬-અસત્ત્વ અને અવક્તવ્યત્વનું, કથંચિત્ ૭-સત્ત્વનું, અસત્ત્વનું અને અવક્તવ્યત્વનું વિદ્યમાનપણું હોઈ, તેવા સાત વાક્યોથી ઘટ આદિ રૂપ એક વસ્તુવિશેષ્યવાળાઅવિરૂદ્ધ સત્ત્વ આદિ પ્રકા૨વાળા બોધના ઉદયથી લક્ષણ સમન્વય છે.