________________
દ્વિતીયો માળ / સૂત્ર – રૂ૧-૪૦, ચતુર્થ: વિળે
१९३
૦ સાધ્યધર્મના આધારમાં સંશયના વિનાશ માટે ‘સાધ્ય, વિશિષ્ટ (પ્રતિનિયત) ધર્મી સંબંધી' છે, એમ જણાવનારું પ્રતિજ્ઞાનું વચન આવશ્યક છે. [આ નિરૂપણથી ‘પ્રયોજનના અભાવથી પક્ષવચન નિરર્થક' છેએવું બૌદ્ધનું વચન ખંડિત થાય છે, કેમ કે-પ્રતિપાઘના પ્રતિપત્તિવિશેષનો અને તેનાથી સાધ્યપ્રયોજનનો સદ્ભાવ છે. વળી તે હેતુના ઉપન્યાસ સહિત જ સાધ્યનું પ્રતિપાદન કરે છે.]
શંકા — તો તેનાથી જ ત્યાં સામર્થ્યની ઉપપત્તિ થતી હોવાથી પક્ષના વચનની શી અગત્યતા છે ? સમાધાન જો આમ છે, તો સમર્થન(દોષ નિરાસપૂર્વક સ્વસાધ્યસાધન સામર્થ્યપ્રદર્શન)ની અપેક્ષાવાળા હેતુમાં સાધ્યની સિદ્ધિની બંધનપણાની ઉપપત્તિ થયે હેતુવચન(શબ્દપ્રયોગ)ની નિરર્થકતાની આપત્તિ આવશે જ. હેતુના વચનશબ્દપ્રયોગના અભાવમાં ‘કોનું સમર્થન ?-એમ જો તર્ક કે પ્રશ્ન થાય છે, તો પક્ષના શબ્દપ્રયોગરૂપ વચનના અભાવમાં હેતુ, કયા-કયા સ્થાનમાં સાધ્યને સાધે ? આવો ન્યાય તો સમાન જ છે. માટે જો હેતુનું વચન છે, તો પક્ષનું વચન કહેવું જોઈએ.)
૦ ખરેખર, પર્વત ‘વહ્નિવાળો છે.’ આ પ્રયોગવાળા વચનથી ‘વહ્નિવાળો પર્વત છે કે ઘટ ?’-આવા સંશયની નિવૃત્તિ થાય છે અને ‘વહ્નિ’(આધેય)માં પર્વત(આધાર)નો સંબંધ છે, એવો બોધ થાય છે.
-
૦ ખરેખર, અસ્તિત્વ આદિની અપેક્ષાએ ધર્મવિશિષ્ટતા સઘળા પદાર્થોમાં છે. ‘ન્તિ પાર્થા:'-આવા તેના બોધકવચનના વ્યવચ્છેદ માટે પ્રતિપિપાદયિષિત-સિષાધયિષિત અર્થવાળું ‘અનુમેય પદ' ધર્મવિશેષણપણાએ ગ્રહણ કરેલું છે.
૦ વળી ધર્મીમાં નિર્દષ્ટત્વરૂપ વિશેષણ આપવું, કે જેથી પક્ષ આભાસમાં અતિવ્યાપ્તિ નથી. ૦ જેમ કે-‘પર્વત વહ્નિવાળો છે.’-એવું વચન ‘પ્રતિજ્ઞા.’
अथ हेतुवचनं लक्षयति
उपपत्त्यनुपपत्तिभ्यां हेतुप्रयोगो हेतुवचनम् । यथा तथैव धूमोपपत्तेः, धूमस्यान्यथानुपपत्तेरिति च । एकत्रोभयोः प्रयोगो नावश्यकः । अन्यतरेणैव માધ્યસિદ્ધેઃ ॥ ૪૦ ॥
-
उपपत्तीति । हेतुप्रयोगो हेतुवचनमिति । हेतुत्वेन हेतोरभिधायकशब्दप्रयोगो हेतुवचनमित्यर्थः । हेतुत्वेन हेतोरभिधानं नाम तदभिव्यञ्जकविभक्त्यन्तत्वं, सा च विभक्तिः पञ्चमी तृतीया वा, तथा च हेतुत्वव्यञ्जकविभक्त्यन्तत्वे सति हेतुप्रयोगत्वं लक्षणम्, धूम वचनवारणाय सत्यन्तम्, वह्निमान् द्रव्यत्वादित्यादौ द्रव्यत्वादित्यव्याप्तवचनवारणाय हेतुप्रयोगत्वमिति, तत्र व्याप्तेरभावान्नैतद्वाक्यं हेतुप्रयोगरूपमिति । कथं तस्य प्रयोग इत्यत्राहोपपत्त्यनुपपत्तिभ्यामिति, सहार्थे तृतीया, उपपत्त्यनुपपत्तिपदं तद्बोधकशब्दपरम् । तथा चोपपत्तिपदेन सहानुपपत्तिपदेन सहेत्यर्थः, तत्र दृष्टान्तमाह-यथेति, व्याप्त्युपदर्शनार्थं