________________
१९२
तत्त्वन्यायविभाकरे
પ્રતિજ્ઞા આદિનું વચન મધ્યમ કથા છે. અત્યંત મંદમતિની અપેક્ષાએ પંચશુદ્ધિ સહિત પ્રતિજ્ઞા આદિ પાંચેયનું વચન ઉત્કૃષ્ટ કથા છે. પ્રતિપાઘશિષ્ય)ની અપેક્ષાએ જ આ દશ અવયવોનો પ્રયોગ હોવાથી જે પ્રકારે તેને પ્રતીતિ થાય, તે પ્રકારે જ તેની આગળ પ્રતિપાદન કરવું. પરંતુ ક્રમથી જ પ્રતિપાદન કરવું જોઈએ, એવો કોઈ નિયમ નથી.
૦ ત્યાં પક્ષગતદોષ પરિહાર આદિરૂપ પ્રતિજ્ઞાશુદ્ધિ, હેતુઆભાસનો ઉદ્ધાર-હેતુશુદ્ધિ, દૃષ્ટાન્તગતદોષ પરિહાર-દષ્ટાન્તશુદ્ધિ, પ્રમાદથી અન્યથા (અન્ય પ્રકારે) કરેલ ઉપનય અને નિગમનના નિયત સ્વરૂપે વ્યવસ્થાપક બે વાક્યો ઉપનયશુદ્ધિ અને નિગમશુદ્ધિ કહેવાય છે.
૦ આ પ્રતિજ્ઞા વગેરે પરાર્થ અનુમાનરૂપ કાર્યના અંગભૂત હોવાથી “અવયવો છે-એમ કહેવાય છે. (અન્યથા અનુપપત્તિ એકસ્વરૂપવાળો હેતુ જ મુખ્યત્વે અનુમાનમાં ઇચ્છાય છે, પરંતુ અવયવોના પ્રયોગોની परिपाटी, प्रतिपाद्य(बोधनीय)नी अपेक्षा छे.)
अथ प्रतिज्ञाया लक्षणमाह -
अनुमेयधर्मविशिष्टधर्मिबोधकशब्दप्रयोगः प्रतिज्ञा । यथा पर्वतो वह्निमानिति वचनम् ॥ ३९ ॥
अनुमेयेति । अनुमेयः प्रतिपिपादयिषितो यो धर्मो वयादिस्तद्विशिष्टस्य धर्मिणो बोधको बोधजनको यश्शब्दप्रयोगः पर्वतो वह्निमानित्यादिरूपस्स प्रतिज्ञेत्यर्थः । साध्यधर्मस्याधारे संशयव्युदासाय साध्यस्य विशिष्टधर्मिसम्बन्धित्वावबोधकं प्रतिज्ञावचनमावश्यकम् । भवति हि पर्वतो वह्निमानिति प्रयुक्तेन वचनेन वह्निमान् पर्वतो घटो वेति संशयस्य निवृत्तिः, वह्नौ पर्वतसम्बन्धित्वबोधश्चेति । धर्मविशिष्टता ह्यस्तित्वाद्यपेक्षया सर्वपदार्थेष्विति तद्बोधकवचनव्यावृत्तये प्रतिपिपादयिषितार्थकमनुमेयपदं धर्मविशेषणतयोपात्तम् । धर्मिणि निर्दुष्टत्वमपि विशेषणं देयं तेन न पक्षाभासेऽतिव्याप्तिः । दृष्टान्तमाह यथेति ॥
હવે પ્રતિજ્ઞાના લક્ષણનું કથન ભાવાર્થ – “સાધ્યધર્મવિશિષ્ટ ધર્માનો બોધક શબ્દનો પ્રયોગ “પ્રતિજ્ઞા' કહેવાય છે. જેમ કે- પર્વત पलिवाणोछ'-मेवयन."
વિવેચન – પ્રતિપાદનની ઇચ્છાનો વિષયભૂત જે વહ્નિ વગેરે ધર્મ છે, તેનાથી વિશિષ્ટ વતિ આદિરૂપ ધર્મવિશેષણવાળા વિશેષ્યભૂત) ધર્માનો બોધજનક, જે પર્વત વહિવાળો છે'-એવા રૂપનો શબ્દપ્રયોગ, તે પ્રતિજ્ઞા કહેવાય છે.
१. एतेन प्रयोजनाभावात्पक्षवचनमनर्थकमिति बौद्धोक्तिनिरस्ता प्रतिपाद्यप्रतिपत्तिविशेषस्य तत्साध्यप्रयोजनस्य सद्भावाच्च । तच्च हेतूपन्याससमन्वितमेव साध्यं प्रतिपादयति, न च तर्हि तस्मादेव तत्र सामोपपत्तेः कि पक्षवचनेनेति वाच्यम । तथा सति हेतोः समर्थनापेक्षस्य साध्यसिद्धिनिबन्धनत्वोपपत्तौ हेतवचनस्यापि वैयापत्तेः हेतोरवचने कस्य समर्थनमिति चेत्पक्षस्याप्यप्रयोगे क्व हेतस्साध्यं साधयेदिति न्यायस्य तुल्यत्वादिति ॥