________________
१९४
तत्त्वन्यायविभाकरे हेतुप्रयोगो बोध्यः । तथैवेति, वह्नौ सत्येवेत्यर्थः, धूमस्यान्यथानुपपत्तेरिति, वह्नावसति धूमानुपपत्तेरित्यर्थः । ननु उपपत्त्यनुपपत्तिभ्यामिति द्विवचनान्तेन पदेनोभयोः प्रयोगनियमो गम्यते तच्च न युक्तं तयोरेकतरस्याः प्रयोगेणैव व्याप्तिबोधेन साध्यसिद्धेरन्यतरस्याः प्रयोगे नैरर्थक्यापातादित्यत्रेष्टापत्तिमाविष्करोति एकत्रेति, एकस्मिन् साध्येद्विविधप्रयोगस्य निष्फलत्वमेवेत्यर्थः, तत्र हेतुमाहान्यतरेणैवेति, तथैव हेतोरुपपत्तेरन्यथानुपपत्तेर्वा प्रयोगेणेत्यर्थः, व्याप्त्युपदर्शनार्थं हि हेतुप्रयोगस्तच्चैकेनैव निष्पन्नमिति विफलो द्वयोः प्रयोग इति भावः । ननु शब्दः प्रयत्नानन्तरीयकः कादाचित्कत्वादित्यादौ प्रयत्नानन्तरीयकेषु सर्वत्र कादाचित्कत्वस्य सत्त्वेन तथोपपत्तिसत्त्वेऽप्यगमकत्वेन कथमन्यतरेण साध्यसिद्धिस्तत्रान्यथानुपपत्तेरभावादेवानुमानाभावादिति चेन्न तत्र तथोपपत्तेरेवाभावात् नहि प्रयत्नानन्तरीयकेषु सर्वत्र कादाचित्कत्वसत्त्वमेव तथोपपत्तिः किन्तु तथैवोपपत्तिरेव-साध्यसत्त्वे एव हेतुसत्त्वरूपं, न तादृशं प्रकृतेऽस्ति, अप्रयत्नानन्तरीयकेपि विद्युदादौ कादाचित्कत्वस्य भावात् तथा च तथैवोपपत्तिकथनेऽप्यन्यथानुपपत्तिर्गम्यत एव तथाऽन्यथाऽनुपपत्तिमात्राभिधानेऽपि तथैवोपपर्तिगम्यत एव, तात्पर्यस्य शब्दभेदेऽप्यभेदात् । तथा च तथोपपत्त्यन्यथानुपपत्त्योः परस्पराव्यभिचारित्वेनैकप्रयोगेऽपरस्य तात्पर्यतो लब्धेरन्यतरप्रयोगो निरर्थक एवेति भावः ।।
तुवयननुं लक्ष ભાવાર્થ – “ઉપપત્તિ અને અનુપપત્તિથી હેતુપ્રયોગ “હતુવચન' છે. જેમ કે-તે પ્રકારે જ ધૂમની ઉપપત્તિ હોવાથી અને ધૂમની અન્યથા અનુપપત્તિ હોવાથી, એક ઠેકાણે બંનેનો પ્રયોગ આવશ્યક નથી, કેમ કે-બેમાંથી કોઈ એકથી જ સાધ્યની સિદ્ધિ છે.”
વિવેચન – હેતુપણાએ કરી હેતુનો વાચક શબ્દપ્રયોગ હેતુવચન છે. હેતુપણાએ હેતુનું કથન એટલે હેતુપણાની અભિવ્યંજક વિભક્તિનું અંતપણું. વળી તે વિભક્તિ પંચમી કે ત્રીજી જાણવી. તથાચ હેતુપણાની અભિવ્યંજક વિભક્તિ અંતપણું હોય છતે હેતુપ્રયોગપણું હેતુયોગનું લક્ષણ છે.
પદકૃત્ય – “ધૂમ- આવા વચનમાં અતિવ્યાપ્તિના વારણ માટે સતિઅંત સુધીનું વિશેષણ છે. વદ્વિવાળા છે, કેમ કે દ્રવ્યપણું છે.' ઇત્યાદિમાં દ્રવ્યપણું હોવાથી અહીં વ્યાપ્તિ વગરના વચનમાં અતિવ્યાપ્તિના વારણ માટે “હેતુપ્રયોગપણું' એવું વિશેષ્યદલ જાણવું, કેમ કે-ત્યાં વ્યાપ્તિનો અભાવ હોવાથી આ વાક્ય હેતુપ્રયોગરૂપ નથી.
तेनी वी शत प्रयोग सम४यो ? भान। म छ -'उपपत्ति अनुपपत्तिभ्याम्' लि. मी સહના (સાથેના) અર્થમાં ત્રીજી વિભક્તિ છે. અહીં ઉપપરિપદ અને અનુપપત્તિપદ, ઉપપત્તિબોધકપદ